કેન્યા : દેશભરમાં તબિબોની હડતાળના લીધે સામાન્ય લોકોની સ્થિતિ કફોડી બની

કેન્યાના તબીબો દેશભરમાં હડતાળ પર છે.

આ હડતાળની અસર સરકારી હૉસ્પિટલોમાં જોઈ શકાય છે. સરકાર મેડિકસ ઇન્ટર્સને કૉન્ટ્રેક્ટ સાઇન કરતી વખતે નક્કી કરાયેલા ભથ્થા કરતાં ઓછા ભથ્થા ઉપર કામ કરી રહ્યા છે.

એવામાં સામાન્ય લોકો અને ગંભીર બીમારી ઘરાવતા દર્દીઓની સ્થિતિ કફોડી બની છે.

કેન્યાના લોકો આ હડતાળ વિશે શું કહે છે? જૂઓ આ વીડિયો અહેવાલમાં....