ટોક્યો ઑલિમ્પિક 2020 : કયો દેશ છે મેડલમાં આગળ?

કોરોનાકાળમાં અનેક અવરોધો બાદ ટોક્યો ઑલિમ્પિકની શરૂઆત થઈ રહી છે. જાપાનમાં ટોક્યો ઑલિમ્પિક 2020માં 33 રમતોની 339 ઇવેન્ટ 42 અલગઅલગ સ્થળોએ યોજાઈ રહી છે.

આ ટેબલમાં મેડલોનું રૅન્કિંગ છે જે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝની શ્રેણી અનુસાર નેશનલ ઑલિમ્પિક કમિટીના પરિણામ મુજબ ઑટોમેટિક અપડેટ થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો