IPL 2022 : ગુજરાત ટાઇટન્સની મૅચ ક્યારે યોજાશે? શો છે સમગ્ર કાર્યક્રમ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટુર્નામેન્ટની પંદરમી ઍડિશનની મૅચો 26 માર્ચથી 22 મે, 2022 દરમિયાન રમાશે. 26 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે આ ટુર્નામેન્ટની ઓપનિંગ મૅચ રમાશે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જાહેરાત કર્યા અનુસાર 2022ની આઈપીએલ ટૂર્નામેન્ટમાં કુલ 70 મૅચ મુંબઈ અને પૂણેમાં રમાશે. આ ટુર્નામેન્ટ 65 દિવસ રમાશે.

મુંબઈના વાનખેડે, સીસીઆઇ, ડીવાય પાટીલ અને પૂણેના એમસીએ સ્ટેડિયમ પર આઈપીએલ 2022ની તમામ 70 મૅચ રમાશે.

26 માર્ચ, 2022થી આરંભાનારી આઇપીએલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ ગુજરાત ટાઇટન્સ કુલ 14 મૅચ રમશે.

line

આઈપીએલમાં ગુજરાતની મૅચ ક્યારે-ક્યારે?

ગુજરાત ટાઇટન

ઇમેજ સ્રોત, @gujarat_titans/Twitter

  • 28 માર્ચ ગુજરાત ટાઇટન્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 2 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 8 એપ્રિલ પંજાબ કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 11 એપ્રિલ સનરાઇઝર્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 14 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 17 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 23 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. ગુજરાત ટાઇટન્સ, ડી. વાય. પાટીલ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 27 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 30 એપ્રિલ ગુજરાત ટાઇટન્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સીસીઆઇ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 3 મે ગુજરાત ટાઇટન્સ વિ. પંજાબ કિંગ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 6 મે ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 10 મે લખનૌ સુપર જાયન્ટ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 15 મે ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. ગુજરાત ટાઇટન્સ, વાનખેડે સ્ટેડિયમ, 3.30 બપોર
  • 19 મે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. ગુજરાત ટાઇટન્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
line

આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

  • 26 માર્ચ, 2022થી આરંભાનારી આઇપીએલ ટૂર્નામેન્ટનો વિગતવાર કાર્યક્રમ નીચે જણાવ્યો છેઃ
  • 26 માર્ચ ચેન્નાઈ સુપરકિંગ્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, વાનખેડે સ્ટેડિયમ, સમય 7.30 સાંજે
  • 27 માર્ચ દિલ્હી કૅપિટલ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 27 માર્ચ પંજાબ કિંગ્સ વિ. રૉયલ ચૅલેન્જર બેંગલુરુ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 29 માર્ચ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. રાજસ્થાન રૉયલ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 30 માર્ચ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 31 માર્ચ લખનૌ સુપર જાયન્ટ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 1 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. પંજાબ કિંગ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 2 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ વિ. રાજસ્થાન રૉયલ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 3 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. પંજાબ કિંગ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 4 એપ્રિલ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 5 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 6 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 7 એપ્રિલ લખનૌ સુપર જાયન્ટ્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

  • 9 એપ્રિલ ચેન્નાઈ સુપરકિંગ્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 9 એપ્રિલ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 10 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 10 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 12 એપ્રિલ ચેન્નાઈ સુપરકિંગ્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 13 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ વિ. પંજાબ કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 15 એપ્રિલ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 16 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 16 એપ્રિલ દિલ્હી કૅપિટલ્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, વાનખેડે સ્ટેડિયમ 7.30 સાંજે
  • 17 એપ્રિલ પંજાબ કિંગ્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 18 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 19 એપ્રિલ લખનૌ સુપર જાયન્ટ્સ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 20 એપ્રિલ દિલ્હી કૅપિટલ વિ. પંજાબ કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 21 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 22 એપ્રિલ દિલ્હી કૅપિટલ્સ વિ. રાજસ્થાન રૉયલ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 23 એપ્રિલ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 24 એપ્રિલ લખનૌ સુપર જાયન્ટ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 25 એપ્રિલ પંજાબ કિંગ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 26 એપ્રિલ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. રાજસ્થાન રૉયલ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 28 એપ્રિલ દિલ્હી કૅપિટલ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 29 એપ્રિલ પંજાબ કિંગ્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

  • 30 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 1 મે દિલ્હી કૅપિટલ્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, વાનખેડે સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 1 મે સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 2 મે કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. રાજસ્થાન રૉયલ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 4 મે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 5 મે દિલ્હી કૅપિટલ્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 7 મે પંજાબ કિંગ્સ વિ. રાજસ્થાન રૉયલ્સ, વાનખેડે સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 7 મે લખનૌ સુપર જાયન્ટ્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 8 મે સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, વાનખેડે સ્ટેડિયમ, 3.30 બપોરે
  • 8 મે ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 9 મે મુંબઈ ઇન્ડિયન્સ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 11 મે રાજસ્થાન રૉયલ્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 12 મે ચેન્નાઈ સુપર કિંગ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 13 મે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વિ. પંજાબ કિંગ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 14 મે કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, એમસીએ સ્ટેડિયમ, પૂણે, 7.30 સાંજે
  • 15 મે લખનૌ સુપર જાયન્ટ્સ વિ. રાજસ્થાન રૉયલ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 16 મે પંજાબ કિંગ્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 17 મે મુંબઈ ઇન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદ્રાબાદ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 18 મે કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ, ડીવાય પાટીલ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 20 મે રાજસ્થાન રૉયલ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ, સીસીઆઇ સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 21 મે મુંબઈ ઇન્ડિયન્સ વિ. દિલ્હી કૅપિટલ્સ, વાનખેડે સ્ટેડિયમ, 7.30 સાંજે
  • 22 મે સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિ. પંજાબ કિંગ્સ, વાનખેડે સ્ટેડિયમ 7.30 સાંજે
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો