#sareeflow : સાડી, સ્પૉર્ટ્સ શૂઝ અને હુલા હૂપનું અનોખું મિશ્રણ રજૂ કરતાં એશ્ના કુટ્ટી - સોશિયલ

ઇમેજ સ્રોત, Instagram/EshnaKutty
તમે સાડી પહેરીને શું કરી શકો છો? કૂદવું, નાખવું, ચાલવું કે તેનાથી ઘણું વધારે.. પણ શું તમે સાડીમાં હુલા હૂપ નૃત્ય કરી શકો છો?
અમે વાત કરી રહ્યાં છીએ #sareeflow નામના હેશટેગની જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ હેશટેગની શરૂઆત દિલ્હીનાં એક હુલાહૂપ ડાન્સ એશ્ના કુટ્ટીએ કરી હતી. આ ત્યારે થયું જ્યારે એશ્નાએ સાડી પહેરીને 'સસુરાલ ગેંદા ફૂલ' ગીત સાથે હુલા હૂપિંગનો વીડિયો પોસ્ટ કર્યો.
અસાધારણ દેખાતો આ ડાન્સ હવે વાઇરલ થઈ ગયો છે અને લોકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. એશ્નાએ આ વીડિયોમાં પોતાનાં માતાની સાડી અને સ્પૉર્ટ્સ શૂઝ પહેર્યાં છે. અને આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂ મળી ગયા છે.
એશ્નાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે "#sareeflow ટ્રૅન્ડની શરૂઆત એટલે નથી કેમ કે હું સાડીનો સારો વીડિયો બનાવવા માગતી હતી. પરંતુ હું એ કહેવા માગું છું કે એક મહિલા હોવાનાં દબાણ વગર પણ તેને પહેરવી કેટલી આરામદાયક છે અને તેનાથી ખૂબ ખુશી થશે."
એશ્નાનાં આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. તેમાં આનંદ મહિન્દ્રા તેમજ ગેંદા ફૂલ ગીતનાં ગાયિકા રેખા ભારદ્વાજનો પણ સમાવેશ થાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
એશ્ના કુટ્ટીનો વીડિયો વાઇરલ થયા બાદ લોકો તેમનાં ખૂબ વખાણ કરી રહ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

X કન્ટેન્ટ પૂર્ણ, 4

X કન્ટેન્ટ પૂર્ણ, 5

X કન્ટેન્ટ પૂર્ણ, 6

કોણ છે એશ્ના કુટ્ટી?

ઇમેજ સ્રોત, Twitter/Chitra Narayanan
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે એશ્ના કુટ્ટી દિલ્હીની લેડી શ્રી રામ કૉલેજના વિદ્યાર્થિની રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ છેલ્લા પાંચ વર્ષથી હુલા હૂપ શીખવી રહ્યાં છે.
કોરોના વાઇરસના કારણે છેલ્લા છ મહિનાથી તેઓ હુલા હૂપના ઑનલાઇન ક્લાસ ચલાવી રહ્યાં છે.

શું છે હુલા હૂપ ડાન્સ?

ઇમેજ સ્રોત, Getty Images
તમે ઘણી વખત લોકોને પ્લાસ્ટિકની રિંગ લઈને કમરની ચારે તરફ ફેરવતા જોયા હશે.
આ એક પ્રકારની કસરત છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ જ કસરતને લોકો હુલા હૂપના નામે ઓળખે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો