કૅન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરતી સુરતી બાળકી

વીડિયો કૅપ્શન, કૅન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરતી સુરતી બાળકી

સુરતનાં દસ વર્ષના દેવના જનાર્દન બાળકલાકાર છે. તેમણે કૅન્સરના દર્દીઓ માટે પોતાના તમામ વાળ આપી દીધા છે.

તેમનું કહેવું છે કે દસ વર્ષમાં એક પણ વખત તેમણે તેમના વાળ કપાવ્યા નથી.

આવા ઘણા લોકો કૅન્સરદર્દીઓને તેમના વાળ દાન કરી રહ્યા છે.

કૅન્સરદર્દીઓને વાળનું દાન કરવાનો આ નવતર સેવાયજ્ઞ શું છે?

જુઓ વીડિયો અહેવાલ...

વીડિયો - ધર્મેશ અમીન

એડિટ - રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો