You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ચૂંટણીઓનો ઇતિહાસ તસવીરોમાં
અમદાવાદના અલિયાન્સ ફ્રાન્સેસ ખાતે ગુજરાતની ચૂંટણીના ઇતિહાસનું તસવીરી પ્રદર્શન Indelible Ink, Indelible Legacy યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 22મી સદી સુધીની ગુજરાતમાં યોજાયેલી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તસવીરનું પ્રદર્શન યોજાયું.
આ તસવીરોમાં 1960માં થયેલી ગુજરાત રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી 1962માં પ્રથમ વખત યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની અલભ્ય તસવીરો પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત 1952માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીરો છે.
આ પ્રદર્શનમાં ફોટોજર્નાલીસ્ટ શુકદેવ ભચેચ અને દીકરા કલ્પિત ભચેચની તસવીરો છે.
1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર
1962માં ગુજરાતની પહેલી ચૂંટણીની તૈયારી
મતદાન માટે આવેલી મહિલાઓ
1962ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર
1984ની ચૂંટણીમાં વોટ આપવા આવેલાં વિકલાંગ
1977ની ચૂંટણીની તસવીર
1996માં વોટ આપવા આવેલાં બુઝુર્ગ મહિલાની તસવીર
2009માં વોટ આપવા આવેલાં મહિલાની તસવીર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો