You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Delhi Assembly Election Results Live : આપનો સપાટો પણ ભાજપને કેટલી બેઠકો મળી? જાણો તાજેતરના આંકડા
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનતી જણાય રહી છે.
ચૂંટણીમાં મુખ્યત્વે સત્તારૂઢ આમ આદમી પાર્ટી તથા ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુકાબલો હતો. કૉંગ્રેસ વધુ એક વખત કોઈ પણ બેઠક પર વિજય મેળવે તેમ વલણના આધારે નથી જણાતું.
ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આપને 67 અને ભાજપને ત્રણ બેઠક ઉપર વિજય મળ્યો હતો, જ્યારે કૉંગ્રેસ પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી.
ચૂંટણીપરિણામનાં વલણ તથા બેઠક અંગે અહીં વાંચો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો