Padma Awards 2020 : એ ગુજરાતીઓ જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર મળશે

2020ના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારવિજેતાઓની યાદી શનિવારે 25 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી.

ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝ, પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બૉક્સર મેરી કોમને પણ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત આઠ ગુજરાતીઓને પદ્મશ્રી અને એક ગુજરાતીને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

કંગના રાનૌત, કરણ જોહર, એક્તા કપૂર અને અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

પુરસ્કારવિજેતા ગુજરાતીઓ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો