You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
63મા ફિલ્મફેર ઍવૉર્ડ્સની જાહેરાત
- લેેખક, સુપ્રિયા સૉગલે
- પદ, મુંબઇ થી, બીબીસી ગુજરાતી માટે
મુંબઇમાં શનિવારે લાંબી રાતે એક રંગીન કાર્યક્રમમાં 63માં ફિલ્મફેર ઍવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.
બોલીવૂડની અનેક હસ્તીઓ આ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેવા હાજર હતી.
એક નજર એવોર્ડ્સ યાદી પર :-
- બેસ્ટ ફિલ્મ (પૉપ્યુલર) - હિંદી મીડિયમ
- બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - ન્યૂટન
- બેસ્ટ એક્ટર (ફિમેલ -પૉપ્યુલર) - વિદ્યા બાલન (તુમ્હારી સુલુ)
- બેસ્ટ એક્ટર (મેલ-પૉપ્યુલર) - ઇરફાન ખાન (હિંદી મીડિયમ)
- બેસ્ટ એક્ટર (મેલ ક્રિટિક) - રાજકુમાર રાવ (ટ્રૅપ્ડ)
- બેસ્ટ એક્ટર (ફીમેલ ક્રિટિક) - ઝાઈરા વસીમ (સિક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ ડાયરેક્ટર (પૉપ્યુલર) - અશ્વિની ઐયર તિવારી (બરેલી કી બરફી)
- બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- કોંકણા સેનશર્મા (ડેથ ઇન ધ ગંજ)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) - મેહર વીજ (સિક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) - રાજકુમાર રાવ (બરેલીની બરફી)
- બેસ્ટ ઓરિજનલ સ્ટોરી - અમિત મસૂરકર (ન્યૂટન)
- બેસ્ટ મ્યૂઝિક આલ્બમ - પ્રીતમ (જગ્ગા જાસૂસ)
- બેસ્ટગીતકાર - અમિતાભ ભટ્ટાચાર્ય (ઉલ્લૂ કા પટ્ઠા - જગ્ગા જાસૂસ)
- બેસ્ટ સિંગર (ફીમેલ) - મેઘાના મિશ્રા (નાચડી ફિરા - સિક્રેટ સુપરસ્ટાર)
- બેસ્ટ સિંગર (મેલ) - આરિજિત સિંહ (રોકે ના રુકે નૈના - બદરીનાથ કી દુલ્હનિયા)
- બેસ્ટ ડાયલૉગ- હિતેશ કેવલ્યા (શુભ મંગલ સાવધાન)
- બેસ્ટ સ્ક્રીનપ્લે- શુભાશીષ ભુટિયાની (મુક્તિ ભવન)
- લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ- બપ્પી લહરી, માલા સિંહા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો