આ વીકના કાર્ટૂન : ઇકોફ્રેન્ડલી કૌભાંડ

રાજકારણનું વોશિંગ મશીન

સુખરામ બાદ ટીએમસી નેતા મુકુલ રૉય પણ ભાજપમાં જોડાયા, જેના પર વ્યંગ કરતું કીર્તિશનું કાર્ટૂન
line

નોટબંધીનું એક વર્ષ

નોટબંધીના એક વર્ષ બાદ વિપક્ષે કાળો દિવસ ઉજવ્યો, જ્યારે દિલ્હીના લોકો માટે પ્રદૂષણને કારણે દરરોજ કાળો દિવસ જ છે. આ અંગે વ્યંગ કરતું કીર્તિશનું કાર્ટૂન
line

પેપરલેસ કૌભાંડ

પેરેડાઇઝ પેપર્સ અંગે કીર્તિશું કાર્ટૂન

ઇમેજ સ્રોત, Magnum Photos

line

...એટલે ભારતીયો મંગળ પર બૂકિંગ કરાવી રહ્યાં છે

પ્રદૂષણથી બચવા ભારતીયો મંગળ પર જવા બૂકિંગ કરાવી રહ્યાં છે.
line

વોટિંગ થયું, પણ જીએસટી કાપીને

કીર્તિશનું કાર્ટૂન