કૉંગ્રેસના જગદીશ ઠાકોરે આજીવન ચૂંટણી ન લડવાનો નિર્ણય કેમ કર્યો?

વીડિયો કૅપ્શન, જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલાં આવો ચોંકાવનારો નિર્ણય કેમ લીધો?

લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાંથી પૂર્વ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.

જગદીશ ઠાકોર તેમની આક્રમક ભાષણશૈલી માટે જાણીતા છે. એક સમયે જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહની કાર્યશૈલીનો વિરોધ પણ કર્યો હતો અને 2016માં તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

તેઓ 2009થી પાટણથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા, 2014માં પણ તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે.

2022ની વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા ન હતા.

ચૂંટણી ન લડવાનું અને કૉંગ્રેસ પાર્ટી અંગે જગદીશ ઠાકોરે શું કહ્યું?

જગદીશ ઠાકોર
બીબીસી
બીબીસી