વડોદરા : રાજવી પરિવારે તૈયાર કરેલું અને LGBTQ દ્વારા સંચાલિત 'ગજરા કાફે' કેમ છે ખાસ?

વીડિયો કૅપ્શન, વડોદરા : આ છે અનોખું કૅફે, જેને ચલાવે છે LGBTQ સમુદાય

મોટા શહેરમાં રહેતા હો તો તમે ઘણી વાર કાફેની મુલાકાત લીધી હશે.

તેમાંથી કેટલાંક કાફેમાં વિતાવેલી પળો તમારા જીવનની યાદોમાંય ઉમેરાઈ ગઈ હશે.

કંઈક આવું જ એક અનોખું કાફે વડોદરામાં પણ છે.

આ કાફે LGBTQ સમુદાય દ્વારા ચલાવાય છે.

આ અનોખા કાફેની મુલાકાત માણો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ગજરા કાફે વડોદરા બીબીસી ગુજરાતી સમાચાર
રેડ લાઇન
રેડ લાઇન