You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમર-ખભાના દુખાવાથી બચવા કઈ રીતે સૂવું જોઈએ?
તાજેતરમાં ગરમીના મોજાંથી પ્રભાવિત થયેલી કોઈ જગ્યાએ તમે રહેતા હશો તો, આરામનો અનુભવ કરવા જુદી જુદી પોઝિશન અજમાવતાં તમે તમારી રાત પડખાં બદલવામાં વિતાવી હોય તે શક્ય છે, પરંતુ ઊંઘવાની સૌથી સારી પોઝિશન બાબતે વિજ્ઞાન શું કહે છે?
માલવાહક જહાજો પરના નાવિકોથી માંડીને નાઇજીરિયામાં વેલ્ડર તરીકે કામ કરતા ઘણા લોકો પર કરવામાં આવેલા અભ્યાસનું તારણ આપણને આ સવાલનો જવાબ મેળવવામાં મદદરૂપ થઈ શકે.
અલબત, ઊંઘના આપણા માટેના મહત્ત્વને ધ્યાનમાં લેતાં આ સંદર્ભમાં બહુ ઓછા વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા છે તે આશ્ચર્યની વાત છે.
સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે લોકો કેવી પોઝિશનમાં કે સ્થિતિમાં ઊંઘતા હોય છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો - ઊંઘવાની સૌથી સારી પોઝિશન કઈ છે? ખોટી રીતે ઊંઘવાથી કેવી તકલીફો થાય?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર