પેરિસ ઑલિમ્પિક મેડલ ટેબલ
સૌથી વધુ ગોલ્ડ મેડલ કોણ જીતી રહ્યું છે? 200 કરતાં વધુ દેશોના ઍથ્લીટ પેરિસ ઑલિમ્પિકમાં 32 રમતોમાં 329 મેડલ માટે એકમેક સાથે સ્પર્ધા કરશે. પ્રથમ મેડલ 27 જુલાઈ, 2024ના રોજ આપવામાં આવશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી પર સંપૂર્ણ ઑલિમ્પિક કવરેજ જુઓ.
નોંધ : વ્યક્તિગત તટસ્થ ઍથ્લીટોએ જીતેલ મેડલ આ ટેબલમાં સામેલ કરાયા નથી.








