અરવલ્લીની દીકરી, જે ઘરનો 'દીકરો' બની પરિવારની જવાબદારીઓ નિભાવે છે
આ કહાણી અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામની એ દીકરીની છે જે ઘરનાં એ બધાં જ કામ કરે છે જે સામાન્ય રીતે પરિવારમાં એક પુત્ર કરતો હોય છે.
ટ્રેકટર ચલાવવાથી લઈ બાઇક પર જઈ ઘરની કોઈ વસ્તુ લઈ આવવી એવાં તમામ કામ તન્વી ખૂબ જ હોંશથી કરે છે.
તો કેવી રીતે તન્વીએ આ જવાબદારી ઉપાડી અને પિતાને મદદરૂપ થયાં એની પ્રેરણાદાયક કહાણી આ વીડિયોમાં.
વીડિયો- અંકિત ચૌહાણ/પ્રીત ગરાલા


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














