કૅનેડા અને બ્રિટનમાં હવે પરિવારને લઈ જવાના નિયમો આકરા થયા, શું છે નવા નિયમો?
પશ્ચિમના બ્રિટન, ફ્રાન્સ, કૅનેડા સહિત અનેક દેશોએ તેમની વિઝા નીતિમાં ફેરફારો કરીને તેમને વધુ કડક બનાવ્યા છે.
કૅનેડા અને બ્રિટને સ્પાઉસ વિઝાની પરવાનગી માટેના નિયમો વધુ કડક કર્યા છે. તેમાં પાર્ટનરની લઘુતમ આવકનો નિયમ મોટો ભાગ ભજવે છે.
જુદા-જુદા દેશોમાં તેના માટેના નિયમો અલગ-અલગ છે.
કૅનેડામાં આ વિઝા માટેની અરજીનો સમય ઘટાડાયો છે પણ હવે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના વિદ્યાર્થીઓ જ તેનો લાભ લઈ શકશે.
બ્રિટને શું ફેરફાર કર્યો? જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર













