વર્લ્ડ કપ : ભારતનું વર્લ્ડ કપનું સપનું રોળાયું, ભારત ટુર્નામેન્ટમાંથી બહાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતનું સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાયું છે. આ સાથે જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે.
ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને રાહુલ માત્ર એક જ રન બનાવી શક્યા હતા. જે બાદ કોહલી પણ માત્ર એક રનમાં આઉટ થઈ ગયા હતા.
પંતે 32, કાર્તિકે 6, હાર્દિક પંડ્યાએ 32, ધોનીએ 50, રવીન્દ્ર જાડેજાએ 77, ભૂવનેશ્વર કુમારે 0 અને ચહલે 5 રન બનાવ્યા હતા.
ભારત 49.3 ઓવરમાં માત્ર 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. વરસાદને કારણે અટકેલી સેમિફાઇનલમાં ભારતને જીત માટે ફેવરિટ માનવામાં આવતું હતું પરંતુ ભારતના બૅટ્સમૅનો સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
આ સાથે જ ભારતને હરાવીને ન્યૂઝીલૅન્ડ ફાઇનલમાં પહોંચી ગયું છે.
આજે ક્રિકેટ લાઇવમાં અહીં વિરામ લઈએ છીએ, ફરી મળીશું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

19:59ભારતની હાર પર નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વર્લ્ડ કપના સેમિફાઇનલમાં હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે આ નિરાશાજનક પરિણામ છે, પરંતુ ભારતની ટીમના અંત સુધી લડવાના મિજાજને જોવાની મજા આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

19:50 ભારતની હાર પર રાહુલ ગાંધી બોલ્યા આજે કરોડો લોકોનાં દિલ તૂટ્યાં છે
ભારતની હાર પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આજે કરોડો લોકોનાં દિલ તૂટ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

19:18 ભારતને બીજો સૌથી મોટો ઝટકો, ધોની આઉટ
મહેન્દ્ર સિંહ ધોની આખરી સમયે રન આઉટ થયા છે. તેઓ 50 રન કરીને બીજો રન લેવા જતા આઉટ થયા છે. ભારતની નવ વિકેટ પડી ગઈ છે. ધોની બાદ ભૂવનેશ્વર પણ આઉટ થઈ ગયા છે.

19:12રવીન્દ્ર જાડેજા આઉટ, ભારતને મોટો ઝટકો
ભારતને સેમિફાઇનલમાં સૌથી મોટો ઝટકો પડ્યો છે, રવીન્દ્ર જાડેજા 77 રન બનાવીને આઉટ થયા છે.

18:57 ભારતને 30 બૉલમાં 52 રનની જરૂર
ભારતની ઇનિંગ્ઝની હવે 5 ઓવર બાકી છે અને ભારતને જીતવા માટે ભારતને 30 બૉલમાં 52 રનની જરૂર છે.

18:42 જાડેજાની અડધી સદી પૂર્ણ
રવીન્દ્ર જાડેજાએ દબાણમાં જોરદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ સાથે જ ધોની અને જાડેજાએ 74 રનની ભાગીદારી કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

18:23 ભારતના 130 રન પૂરા
જાડેજા અને ધોનીએ મૅચમાં બાજી સંભાળતા ભારતે 37મી ઓવરમાં 130 રન પૂરા કર્યા છે. ભારતને હવે જીતવા માટે 110 રનની જરૂર છે અને 4 વિકેટ હાથમાં છે.

18:33 ભારતના 150 રન પૂરા
રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા ભારત 150 રનના સ્કોરે પહોંચી ગયું છે. જાડેજાનો ધોની પણ શાનદાર રીતે સાથ આપી રહ્યા છે.

18:00જાડેજાની સિક્સ સાથે ભારતના 100 રન પૂર્ણ
ભારતે 32મી ઓવરમાં પોતાના 100 રન પૂર્ણ કર્યા હતા. જાડેજાએ સિક્સ મારીને ભારતને 100 રનના સ્કોરે પહોંચાડ્યું હતું. ભારતને હાલ 8ની રનરેટે રન કરવાની જરૂર છે.

17:58 મૅચમાં ભારતની સ્થિતિને લઈને મેદાનમાં ભારતના નિરાશ ફેન્સ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

17:45 હાર્દિક પંડ્યા આઉટ, ભારતનો સ્કોર 92/6
ભારતની સ્થિતિ વધારે બગડી છે, હાર્દિક પંડ્યા 32 રન બનાવીને આઉટ થયા છે. આ સાથે જ ભારતની છઠ્ઠી વિકેટ પડી છે.

17:18 ભારતની પાંચમી વિકેટ પડી, રિષભ પંત આઉટ
ભારતને પાંચમો ઝટકો લાગ્યો છે. રિષભ પંત 32 રન બનાવીને આઉટ થઈ ગયા છે. સેંટનરના એક બૉલમાં તેઓ કૅચ આઉટ થયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6

17:13ભારતના 70 રન પૂરા થયા
ભારતે 21 ઓવરમાં 70 રન પૂરા કરી લીધા છે. રિષભ પંત 31 અને હાર્દિક પંડ્યા 22ના સ્કોરે રમી રહ્યા છે.

16:57 ભારતને એક મોટી ભાગીદારીની જરૂરિયાત
કાર્તિકના આઉટ થયા બાદ હાલ હાર્દિક પંડ્યા અને રિષભ પંત બેટિંગ કરી રહ્યા છે. શરૂઆતમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ હવે ભારતને એક મોટી ભાગીદારીની જરૂરિયાત છે, 240ના લક્ષ્યને પહોંચી વળતા બૅટ્સમૅનોએ ધીરજપૂર્વક બેટિંગ કરવી પડશે.

16:41 ભારતના 15 ઓવરમાં 43 રન
ભારતે 15 ઓવરમાં 43 રન બનાવી લીધા છે પરંતુ આ સાથે જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી છે. હાલ ક્રીઝ પર હાર્દિક પંડ્યા અને રિષભ પંત રમી રહ્યા છે. ન્યૂઝીલૅન્ડના હેનરીએ 3 વિકેટ લીધી હતી. ભારત નાના સ્કોરને ચેઝ કરવા જતા શરૂઆતમાં વિકેટ ગુમાવીને દબાવમાં આવી ગયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

16: 23 ભારતનો સ્કોર 10 ઓવરના અંતે 24/4
રિષભ પંત અને દિનેશ કાર્તિક હાલ બેટિંગ કરી રહ્યા છે. ભારતે 10 ઓવરના અંતે રન કરી લીધા છે. જોકે, ભારતે રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને દિનેશ કાર્તિકની મહત્ત્વપૂર્ણ ચાર વિકેટ ગુમાવી દીધી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

16:18 ભારતની ચોથી વિકેટ પડી
ભારતે 24 રનમાં પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. દિનેશ કાર્તિક હેનરીના એક બૉલમાં કૅચ આઉટ થયા હતા. કાર્તિકે માત્ર 6 રન કર્યા હતા.

16:00 ભારતના 6 ઓવરમાં 10 રન
ભારતને પાંચ ઓવરમાં માત્ર 10 રન કર્યા છે અને ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે. હાલ રિષભ પંત અને દિનેશ કાર્તિક ક્રીઝ પર છે. ભારતનો હવે સૌથી મોટો આધાર મિડલ ઑર્ડર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9

15:47ભારતને ત્રીજો ઝટકો, 5 રનમાં 3 વિકેટ
લોકેશ રાહુલના રૂપમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી છે. લોકેશ રાહુલ પણ 1 રન બનાવીને આઉટ થયા છે. ભારતની આજે સવારે ઇનિંગ્ઝની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ 3 ઓવરમાં ભારતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બે મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ચોથી ઓવરમાં લોકેશ રાહુલ આઉટ થયા હતા.
રોહિત શર્મા અને કોહલી બંને એક-એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ભારતને માત્ર 5 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

15:45 ભારતને બીજો ઝટકો
ભારતને રોહિત શર્મા બાદ બીજો ઝટકો પડ્યો છે. વિરાટ કોહલી બોલ્ટના બૉલમાં એલબીડબલ્યૂ થયા છે. વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયા છે.

15:39 ભારતને સૌથી મોટો ઝટકો, રોહિત શર્મા આઉટ
રોહિત શર્મા મેટ હેનરીના બૉલમાં માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા છે. તેઓ વિકેટકીપરના હાથે કૅચ આઉટ થયા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

15:31 ભારતની ઇંનિગ્ઝ શરૂ
ન્યૂઝીલૅન્ડે આપેલા 240ના ટાર્ગેટનો સામનો કરવા ભારતના બંને ઓપનર રોહિત અને રાહુલે ભારતની ઇનિંગ્ઝની શરૂઆત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12

15:21 ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલૅન્ડે ભારતને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગઈકાલે શરૂ થયેલી મૅચમાં વરસાદ પડતાં મૅચ આજે ફરી શરૂ થઈ હતી. ન્યૂઝીલૅન્ડે બાકી રહેલી 3 ઓવર અને 5 બૉલની રમત રમી હતી.
આજના દિવસે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 23 બૉલમાં 28 રન પોતાના સ્કોરમાં ઉમેર્યા હતા. જાડેજાએ પોતાની શાનદાર ફિલ્ડિંગને કારણએ ભારતને બે વિકેટ ઝડપવામાં મદદ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13

15:15 ન્યૂઝીલૅન્ડને આઠમો ઝટકો
આજે મૅચ શરૂ થયા બાદ ન્યૂઝીલૅન્ડની એક બાદ એક ત્રણ વિકેટ પડી છે. મેટ હેનરીના રૂપમાં ન્યૂઝીલૅન્ડને આઠમો ઝટકો લાગ્યો છે. સ્કોર 232/8

15:10 ન્યૂઝીલૅન્ડની સાતમી વિકેટ પડી
ન્યૂઝીલૅન્ડની સાતમી વિકેટ પડી છે. ભૂવનેશ્વરના બૉલમાં જાડેજાએ બાઉન્ડ્રી પર કૅચત કરીને લાથમને આઉટ કર્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

15:08 ન્યૂઝીલૅન્ડની છઠ્ઠી વિકેટ પડી
રવીન્દ્ર જાડેજાએ રોસ ટેલરને રન આઉટ કર્યા છે. ટેલરે 90 બૉલમાં 74 રન કર્યા હતા.

15:03 ન્યૂઝીલૅન્ડની 48મી ઓવર
ન્યૂઝીલૅન્ડ તરફથી ટેલર અને લાથમ બેટિંગ કરી રહ્યા છે. હાલ 48મી ઓવરમાં તેનો સ્કોર 128/5 છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 15

15:00 ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ શરૂ
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મંગળવારે વરસાદને કારણે અટકેલી સેમિફાઇનલ આજે ફરી શરૂ થઈ છે. આજે વાતાવરણ ચોખ્ખું છે અને હાલ વરસાદ પડે તેવા કોઈ સંજોગો દેખાતા નથી. આ પહેલાં બંને ટીમોએ મેદાનમાં વૉર્મ અપ કર્યું હતું.
આજે બુધવારે ફરીથી મૅચ અટકી હતી ત્યાંથી શરૂ થઈ..

22:53 આવતીકાલે ફરીથી મૅચ રમાશે
માન્ચેસ્ટરમાં ભારે વરસાદને કારણે હવે બુધવારે મૅચ રમાશે, એટલે કે બુધવારે મૅચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે. ન્યૂઝીલૅન્ડનો સ્કોર 46.1 ઓવરમાં 211/5 છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 16

22:30 શું છે ભારતની મૅચની સ્થિતિ?
થોડીવાર માટે વરસાદ બંધ રહ્યા બાદ ફરી સમાચાર સારા નથી, વરસાદ ફરી શરૂ થયો છે. ગ્રાઉન્ટ સ્ટાફે મેદાન પર કવર લગાવ્યાં છે. તમને જણાવી દઈએ કે વરસાદને કારણે અટકી પડેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટના ભોગે 211 રન કર્યા છે. જો વરસાદ આજે બંધ ના થયો તો મૅચ આવતીકાલે રમાશે. હજી મૅચ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સમાચાર આવ્યા નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 17

22:02 ફરીથી ભારે વરસાદ શરૂ
માન્ચેસ્ટરમાં પ્રેક્ષકો મૅચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ હાલ મૅચ શરૂ થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. એનડીટીવીના અહેવાલ અનુસાર ફરીથી ભારે વરસાદ શરૂ થયો છે. જો વરસાદ એકાદ કલાકમાં બંધ ના થયો તો આવતીકાલે મૅચ શરૂ થાય તેવા સંજોગો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 18

21:15 મૅચ ક્યારે શરૂ થશે?
મેદાનમાં હજી કવર લાગેલાં જ છે, ગ્રાઉન્ટ સ્ટાફ પણ ત્યાં હાજર છે. હજી હળવો વરસાદ પડી રહ્યો છે. અમ્પાયર તરફથી હજી કોઈ સૂચના આપવામાં આવી નથી. મૅચ શરૂ થાય તે પહેલાં તમે માણો આ વીડિયો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

20:30 વરસાદની સ્થિતિ શું છે?
હાલ માનચેસ્ટરમાં વરસાદ અટકી રહ્યો છે, વરસાદ ધીમો પડી રહ્યો છે. વાદળો મેદાન પરથી આછાં થઈ રહ્યાં છે. મેદાનમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, મૅચ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 19

20:06 વરસાદ હજી પણ ચાલુ
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફડ મેદાન પરથી મળી રહેલા સમાચાર મુજબ હાલ વાદળો મેદાન પરથી હટી રહ્યાં છે, પરંતુ વરસાદ હજી પણ ચાલુ છે. મૅચ ક્યારે શરૂ થશે તે અંગે હજી સુધી કોઈ સમાચાર મળી શક્યા નથી.

19:28 મૅચ ક્યારે શરૂ થશે?
હાલ મેદાનમાં રહેલા પ્રેક્ષકો સાથે અનેક લોકો રાહ જોઈ રહ્યા છે કે મૅચ ક્યારે શરૂ થશે. હજી સુધી મેદાન પરથી કવરો હટાવવામાં આવ્યાં નથી. મેદાન પર વાદળો ઘેરાયેલાં છે, અત્યાર સુધી કોઈ રાહતના સમાચાર દેખાતા નથી. હાલ માન્ચેસ્ટરમાં વરસાદ વધી રહ્યો છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 20

જો મૅચમાં વરસાદ પડે તો શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images/bbc

18:32 મૅચમાં વરસાદ
46.1 ઓવર બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી સેમિફાઇનલ રોકી દેવામાં આવી છે. હાલ ન્યૂઝીલૅન્ડનો સ્કોર 211/5 છે. આ પહેલાં પણ મૅચમાં વરસાદ પડવા મામલે ઘણી ચર્ચાઓ થઈ હતી.

18:22 ન્યૂઝીલૅન્ડની 5મી વિકેટ પડી
ભૂવનેશ્વર કુમારે ભારતને પાંચમી સફળતા અપાવતા પાંચમી વિકેટ ઝડપી છે. આ સાથે 200 રનમાં ન્યૂઝીલૅન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી છે.

18:15 જાડેજાની શાનદાર બૉલિંગ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 21

18:02 ન્યૂઝીલૅન્ડની ચોથી વિકેટ પડી
ભારતને ચોથી સફળતા અપાવતા હાર્દિક પંડ્યાએ ચોથી વિકેટ ઝડપી છે. નિશમ 12 રન બનાવીને દિનેશ કાર્તિકના હાથે કૅચ આઉટ થયા હતા.

17:56 ન્યૂઝીલૅન્ડના 40 ઓવરના અંતે 155 રન
ન્યૂઝીલૅન્ડે 40 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા છે. ભારતના બૉલરો ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅન પર દબાવ બનાવવામાં સફળ થયા હતા.

17:35 ભારતને મોટી સફળતા, વિલિયમસન આઉટ
ચહલે ભારતને મોટી સફળતા અપાવતા ન્યૂઝીલૅન્ડનના કપ્તાનને પોતાના બૉલનો શિકાર બનાવ્યા હતા. વિલિયમસનને 67 રન બનાવીને જાડેજાના હાથે કૅચ આઉટ થયા હતા. આ સાથે જ ન્યૂઝીલૅન્ડની ત્રીજી વિકેટ પડી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 22

17:33 ન્યૂઝીલૅન્ડના 35 ઓવરના અંતે 133 રન
ન્યૂઝીલૅન્ડના કપ્તાન વિલિયમસન અને ટ્રેલર હાલ ક્રીઝ પર છે અને ન્યૂઝીલૅન્ડે 35 ઓવરમાં 2 વિકેટના ભોગે 133 રન બનાવી લીધા છે.

17:15 ન્યૂઝીલૅન્ડના કપ્તાન વિલિયમસનની અડધી સદી પૂર્ણ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 23

17:03 ન્યૂઝીલૅન્ડનના 100 રન પૂરા
ન્યૂઝીલૅન્ડે 100 રન બનાવવા માટે 28 ઓવરની રાહ જોવી પડી હતી. આખરે 29મી ઓવરમાં તેમના 100 રન પૂર્ણ થયા હતા.

17:00- 5 ઓવરમાં માત્ર 10 રન
ભારતીય ટીમ 20થી 25 ઓવરમાં ન્યૂઝીલૅન્ડ પર દબાવ બનાવવામાં સફળ રહી હતી. આ ઓવરો દરમિયાન ભારતના બૉલરોએ માત્ર 10 રન આપ્યા હતા.
28 ઓવરમાં ન્યૂઝીલૅન્ડના બે વિકેટના ભોગે 99 રન થયા છે.

16:42 ભારતની મૅચ પર ફરી પકડ
ન્યૂઝીલૅન્ડની બીજી વિકેટ પડ્યા બાદ ભારતની મૅચમાં પકડ મજબૂત બની છે. હાલ ન્યૂઝીલૅન્ડની રનની ગતિ ધીમી પડી ગઈ છે. 22 ઓવરના અંતે ન્યૂઝીલૅન્ડનો સ્કોર છે 77/2.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 24

16:27 રવીન્દ્ર જાડેજાએ બીજી વિકેટ ઝડપી
ન્યૂઝીલૅન્ડે બીજી વિકેટ ગુમાવી છે, આ વખતે જાડેજાએ નિકોલસને બૉલ્ડ કર્યા હતા. આ સાથે જ ભારતને બીજી સફળતા મળી હતી.
જાડેજાએ 19મી ઓવરમાં ન્યૂઝીલૅન્ડના હેનરી નિકોલસને બૉલ્ડ કર્યા હતા. આ સાથે જ 69 રને ભારતને બીજી સફળતા મળી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 25

16:23 મેદાનમાં કોહલી અને ધોનીના સમર્થકો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 26

16:12 ન્યૂઝીલૅન્ડનના 14 ઓવરમાં 50 રન પૂરા
ન્યૂઝીલૅન્ડને 14 ઓવરના અંતે 50 રન બનાવી લીધા છે. ધીમી શરૂઆત કર્યા બાદ તેમના બૅટ્સમૅન સેટ થયા હતા અને ત્યારબાદ તેમણે સ્કોરને વધારાનું શરૂ કર્યું હતું.

16:01 પ્રથમ 10 ઓવરમાં ભારતનો દબદબો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 27

15:52 આ વર્લ્ડ કપમાં માર્ટિન ગપ્ટિલનું પ્રદર્શન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 28
15:48 દસ ઓવરના અંતે ન્યૂઝીલૅન્ડના 27 રન
શરૂઆતમાં એક વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોએ ધીરજ દાખવતા 10 ઓવરના અંતે રન 27 કર્યા હતા. ભારત તરફથી બુમરાહ અને ભૂવનેશ્વરે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યું હતું. જેમાં બુમરાહે ભારતને શરૂઆતની વિકેટ ઝડપીને સફળતા અપાવી હતી.

15:37 ભારતની પ્રથમ ક્રિકેટ ટીમની કહાણી
ભારતની સૌપ્રથમ ક્રિકેટ ટીમ ક્યારે બની હતી, તેમાં કોણ હતા ખેલાડી એ તમે જાણો છો? વાંચવા માટે અહીં ક્લિક કરો.

15:29 છ ઓવરના અંતે ન્યૂઝીલૅન્ડનો સ્કોર 8/1
ભારતના તરફથી બુમરાહ અને ભૂવનેશ્વરે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કરતાં ન્યૂઝીલૅન્ડ છ ઓવરમાં એક વિકેટના ભોગે માત્ર 8 રન કરી શક્યું છે.

15:15 ન્યૂઝીલૅન્ડની પ્રથમ વિકેટ પડી
બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવતા પ્રથમ વિકેટ લીધી હતી. બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવતા પ્રથમ વિકેટ લીધી હતી. બુમરાહે માર્ટિન ગપ્ટિલને માત્ર એક રનના સ્કોરે આઉટ કરી દીધા છે. વિરાટ કોહલીએ તેમનો સ્લીપમાં કૅચ કર્યો હતો. માત્ર એક રનના સ્કોરે ન્યૂઝીલૅન્ડે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 29

15:09 પ્રથમ બે ઓવરમાં એક પણ રન નહીં
ભૂવનેશ્વર કુમારે ભારત તરફથી બૉલિંગની શરૂઆત કરતા પ્રથમ ઓવર મેડન નાખી હતી. જ્યારે બુમરાહ બીજી ઓવર નાખવા માટે આવ્યા હતા. જેમણે ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનને બીટ કરતા શાનદાર બૉલિંગ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 30

15:00 ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ શરૂ
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના પ્રથમ સેમિફાઇનલની શરૂઆત થઈ ગઈ છે. ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનિંગમાં માર્ટિન ગપ્ટિલ અને હેનરી નિકોલસે શરૂઆત કરી છે. જ્યારે ભૂવનેશ્વરે ભારત તરફથી બૉલિંગની શરૂઆત કરતા પ્રથમ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 31

14:50 ન્યૂઝીલૅન્ડની ટીમ
માર્ટિગ ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, જેમ્શ નીશામ, કોલિન ડી ગ્રેંડહોમ, મિશેલ સેંટનર, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.

14:41 ભારતની ટીમ
કે. એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, મહેન્દ્રસિંહ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 32

14:34 : સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ ટૉસ જીત્યું
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલના મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીત્યો છે અને સૌપ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પ્રથમ બૉલિંગ કરશે.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના પ્રથમ સેમિફાઇનલના લાઇવમાં તમારું સ્વાગત છે.

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, એટલે બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.
મતલબ કે 2019ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પહેલી ટક્કર સેમિફાઇનલમાં થશે.
બુધવારનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે, જેથી જો મંગળવારની રમત ધોવાઈ જાય તો પરિણામ માટે પછીના દિવસે મૅચ રમાડી શકાય.
રવિવારે લંડનમાં લૉર્ડ્સના મેદાન ખાતે ફાઇનલ મૅચ રમાશે.
ગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, એટલે બંને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.
મતલબ કે 2019ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પહેલી ટક્કર સેમિફાઇનલમાં થશે.
આ મૅચ મંગળવારે યોજાશે. બુધવારનો દિવસ રિઝર્વ છે.
જો ગ્રૂપ સ્ટેજનાં પરિણામો ઉપર નજર કરીએ તો ન્યૂઝીલૅન્ડની ટીમ કરતાં ભારતની ટીમ ચડિયાતી જણાય છે.
ગ્રૂપ સ્ટેજમાં પ્રારંભિક તબક્કામાં ન્યૂઝીલૅન્ડની ટીમ પ્રથમ ક્રમાંક ઉપર હતી અને તેને ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવતી હતી. જોકે, બાદમાં પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે કારમો પરાજય થયો હતો.
વર્લ્ડ કપ દરમિયાન ગ્રૂપ સ્ટેજમાં ભારતે કુલ નવમાંથી આઠ મૅચ રમી હતી, જેમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 31 રને પરાજય થયો હતો. આ મૅચમાં ભારતની એકમાત્ર હાર થઈ છે.
પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચ ઉપર છે.

ઇતિહાસની આરસીમાં બંને દેશ

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ કપ દરમિયાન ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સાત વખત ટક્કર થઈ છે, જેમાં ત્રણ વખત ભારત અને ચાર વખત ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.
1975માં વર્લ્ડ કપ દરમિયાન માનચૅસ્ટરના મેદાન ઉપર બંને દેશ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ખરાબ બૉલિંગને કારણે ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો.
1979માં યૂકેના લીડ્સ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં છ વિકેટે ભારતની હાર થઈ હતી.
ભારતે માત્ર 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ન્યૂઝીલૅન્ડે સરળતાથી હાંસલ કરી લીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
1987ના વર્લ્ડ કપમાં બેંગ્લુરુ (તત્કાલીન બેંગ્લૉર) તથા ન્યૂઝીલૅન્ડની મૅચોમાં ભારતનો વિજય થયો હતો.
નાગપુર ખાતેની મૅચ દરમિયાન ચેતન શર્માએ હૅટ્રિક લીધી હતી. બાદમાં વર્તમાન વર્લ્ડ કપ દરમિયાન મોહમ્મદ શમી આ સિદ્ધિ મેળવનારા બીજા ભારતીય બન્યા હતા.
1992ના વર્લ્ડ કપ દરમિયાન ડ્યૂનેદીન ખાતે ભારતનો ન્યૂઝીલૅન્ડ સામે ચાર વિકેટે પરાજય થયો હતો.
1999માં ઇંગ્લૅન્ડના નૉટિંગહમ ખાતેની મૅચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો.
2003માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબવે તથા કેન્યાએ સંયુક્ત રીતે આયોજિત કર્યો હતો. એ સમયે સૅંચુરિયન ગ્રાઉન્ડ ખાતે ભારતનો સાત વિકેટે વિજય થયો હતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો