જય ભીમ : સૂર્યા અભિનિત ફિલ્મ પર વિવાદ કેમ થયો અને આટલી ચર્ચા કેમ થઈ રહી છે?

ડિરેક્ટર ટી.જે.જ્ઞાનવેલના નિર્દેશનમાં બનેલી તામિલ ફિલ્મ 'જય ભીમ' હાલ ખૂબ ચર્ચામાં છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો પર 2 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'જય ભીમ'માં અભિનેતા સૂર્યા, મણિકંદન, લિજોમોલ જોસ, પ્રકાશ રાજે અભિનય કર્યો છે.

જયભીમ ફિલ્મ

ઇમેજ સ્રોત, Suriya Sivakumar/Facebook

ફિલ્મ એક સમુદાય પર થતાં અત્યાચાર અને સામાજિક ન્યાયના વિચારની વાત કરે છે.

જોકે, ફિલ્મના એક સીનને લઈને વિવાદ અને ચર્ચા થઈ રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ સીન વાઇરલ થયો છે, જેમાં કેટલાક યુઝરે આ સીનને લઈને વાંધો ઉઠાવ્યો છે તો બીજી તરફ કેટલાક યુઝર તેની તરફેણમાં દલીલ કરી રહ્યા છે.

સીનમાં એક વ્યક્તિ હિંદીમાં વાત કરવા પ્રયાસ કરે છે અને તે વખતે જ પ્રકાશ રાજ તેને જોરથી તમાચો મારી દે છે.

પછી તે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે તેને તમાચો કેમ માર્યો? જવાબ આપતા પ્રકાશ રાજ કહે છે કે, "તામિલમાં બોલો."

સોશિયલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?

જયભીમ ફિલ્મ

ઇમેજ સ્રોત, 2D Entertainment/TWITTER

ફિલ્મના આ સીનને લઈને ઘણા લોકો સોશિયલ મીડિયા પર અલગઅલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મ ક્રિટિક રોહિત જયસ્વાલે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જયસ્વાલે ટ્વીટ કરીને લખ્યું, "જય ભીમ જોયા પછી ખરેખર મારું દિલ તૂટી ગયું. અભિનેતા કે કોઈની વિરુદ્ધ કઈ નથી પરંતુ ખરેખર ખરાબ લાગ્યું. ફિલ્મમાં એક સીન છે જેમાં એક વ્યક્તિ હિંદી બોલે છે અને પ્રકાશ રાજ તેને થપ્પડ મારે છે અને તેને તામિલમાં બોલવાનું કહે છે. પ્રામાણિકપણે આ પ્રકારના સીનની જરૂર નહોતી, આશા છે કે તેને કટ કરી દેવાશે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, "અમે તામિલ ફિલ્મની રાહ જોતા હોઈએ છીએ, એમે તેમને સપોર્ટ કરીએ છીએ, અમે નિર્માતાઓને વિનંતી કરીએ છીએ કે તે સમગ્ર ભારતમાં રિલીઝ કરે, બદલામાં અમને માત્ર પ્રેમ સિવાય કંઈ જોઈતું નથી, પ્રેમ નહીં તો કમસે કમ અપમાન તો નહીં..."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અમિત કુમારે લખ્યું કે, "પ્રકાશ રાજ ફિલ્મ જય ભીમમાં તેમના પ્રૉપેગૅન્ડા સાથે હિંદીમાં બોલનારી વ્યક્તિને થપ્પડ મારે છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

એક યુઝરે આ સીનની તરફેણમાં જવાબ આપતાં લખ્યું કે, "તે વ્યક્તિ ગુનામાં તેની સંડોવણી વિશે સત્યને અસ્પષ્ટ કરવા માટે હિંદીનો ઉપયોગ કરી રહી છે. તે તમિલ ગુનેગારોને સાથ આપે છે. આને હિંદીમાં બોલવા બદલ તમાચો મારવા સાથે કોઈ લેવાદેવા નથી."

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

સૌમ્યદિપ્તે આ સીન વિશે ટ્વીટ કરતાં લખ્યું કે, "પ્રકાશ રાજનું પાત્ર ફિલ્મના તામિલ અને તેલુગુ વર્ઝનમાં એક વ્યક્તિને હિંદી બોલવા બદલ તમાચો મારે છે પરંતુ હિંદી વર્ઝનમાં વ્યક્તિને સાચું ન બોલવા બદલ થપ્પડ મારવામાં આવે છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

સંજય પ્રકાશ રાજને ટેગ કરીને લખે છે કે, "હમણાં જ જય ભીમની ક્લિપિંગ જોઈ. એ જોઈન અમારું હૃદય તૂટી જાય છે કે તમારા જેવા લોકો કે જેઓ સમાજ પર વ્યાપક પ્રભાવ ધરાવે છે તેઓ આવી વસ્તુનો આશરો લે છે, જેની વ્યાપક અસર થાય છે. આપણા એમ.કે.ગાંધી પણ ગુજરાતી હતા, પરંતુ તેમણે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા માટે હિમાયત કરી હતી."

કેટલાક લોકો જ્યાં જય ભીમના આ સીનને લઈને ચર્ચા કરી રહ્યા છે, ત્યાં એવા લોકો પણ છે જે ફિલ્મની પ્રશંસા પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનાં સ્ટારકાસ્ટ, નિર્દેશન, કહાણી અને ખાસ કરીને જે મુદ્દા પર ફિલ્મ બની છે, તેની ઘણા લોકો પ્રસંશા કરી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

ફિલ્મમેકર કાર્તિક સુબ્બારાજે લખ્યું કે, "જય ભીમ ખૂબ જ બૉલ્ડ, વાસ્તવિક અને હાર્ડ હિટિંગ ફિલ્મ છે. તેમાં પીડિતોની પીડા જણાવી છે અને ન્યાયતંત્ર પર આશા પણ જગાડે છે."

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

અભિનેતા સિદ્ધાર્થે ફિલ્મની પ્રશંસા કરતાં લખ્યું કે, "ગર્વ છે કે આપણે જય ભીમ બનાવી. આશા છે કે આપણે હાંસિયામાં રહેતા ઈરુલર જાતિ સામેના ઉત્પીડન અંગે જાગૃતિ પણ લાવી શકીએ છીએ. તમિલ સિનેમા માટે કેટલી મોટી જીત છે!"

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

અરવિંદ સ્વામીએ પણ જય ભીમ ફિલ્મ માટે ટ્વીટ કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

line

સત્યઘટના પર આધારિત છે ફિલ્મ 'જય ભીમ'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'જય ભીમ' ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. ઈરુલર જાતિના દંપતી રાજકન્નુ અને સેંગેની માટે જસ્ટિસ ચંદ્રૂ આ પ્રકારનો એક કેસ લડ્યા હતા.

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જય ભીમ ફિલ્મ હાંસિયામાં રહેલા સમુદાયની સ્થિતિ રજૂ કરે છે.

ફિલ્મની 90ના દાયકામાં આકાર લે છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે સત્તાધારી માણસો કેવી રીતે શાસન કરે છે અને તેમના દ્વારા બનાવાયેલી સિસ્ટમ નામની ચુંગલમાંથી કેમ કોઈ પણ છટકી શકતું નથી.

'જય ભીમ' અને વેત્રીમારનની એવૉર્ડ વિજેતા ફિલ્મ 'વિસરનાઈ'માં ઘણી બધી સામ્યતા છે. આ બંને ફિલ્મો મુખ્યત્વે પોલીસની બર્બરતા અને ભ્રષ્ટાચાર વિશે વાત કરે છે.

'જય ભીમ' જાતિઆધારિત ભેદભાવ વિશે પણ વાત કરે છે અને તે પ્રક્રિયામાં વસ્તુઓને સૌમ્ય બનાવવાનો પ્રયાસ કરતી નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો