દિલ્હી : ખેડૂતોની શાંતિમય ટ્રૅક્ટર રેલીમાં હિંસા કઈ રીતે થઈ?

ઘર્ષણને પગલે પ્રદર્શનકારી ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા છે.
ઇમેજ કૅપ્શન, ઘર્ષણને પગલે પ્રદર્શનકારી ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા છે.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડ બાદ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું પણ એમાં હિંસા અને અફરાતફરી થઈ અને એક વ્યક્તિનું મોત થયું.

જેમાં દિલ્હીની આસપાસનાં વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો ટ્રૅક્ટર લઈને પાટનગર દિલ્હીમાં પરેડ યોજવાના હતા.

મંગળવારે સવારે ટીકરી સરહદથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ હતી. ત્યાર બાદ સમયાંતર વિવિધ સરહદો મારફતે ખેડૂતો ટ્રૅક્ટરો લઈને દિલ્હી સુધી પહોંચ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, મંગળવારે બપોર સુધી ખેડૂતોની શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીમાં પણ અમુક સ્થળે હિંસા થઈ હતી.

તેમજ ઘણાં સ્થળોએ સુરક્ષાબળના જવાનો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

line

ખેડૂતો પહોંચ્યા લાલ કિલ્લા સુધી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સમાચાર એજન્સી ANI પ્રમાણે આંદોલનકારી ખેડૂતો 1.30 વાગ્યાની આસપાસ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા.

બીજી તરફ ITO પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્ જોવા મળ્યું હતું.

બીબીસી સંવાદદાતા કીર્તિ દુબેના જણાવ્યાનુસાર ITO વિસ્તાર પર ખેડૂતોએ કબજો કરી લીધેલો જોવા મળ્યું હતું.

અહીં પોલીસ ખેડૂતો સામે બૅકફૂટ પર જોવા મળી રહી હતી. તેમજ ઘર્ષણમાં એક ખેડૂતના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા હતા.

ખેડૂતોના પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા સતત ટિયરગૅસ શેલ છોડવામાં આવી રહ્યા હતા.

દરમિયાન લાલ કિલ્લા સુધી પહોંચેલા ખેડૂતોએ લાલ કિલ્લા પર ધ્વજ દંડ પર પીળા રંગનો ધ્વજ ફરકાવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આમ, ખેડૂતોની શરૂઆતમાં શાંતિપૂર્ણ જણાતી ટ્રૅક્ટર રેલીએ ઘણાં સ્થળોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જે કારણે પોલીસ અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

કેવી રીતે થઈ હિંસા?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બપોરના એક વાગ્યાની વાત કરીએ તો ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ બિલકુલ શાંતિમય નહોતી રહી.

અલગઅલગ સ્થળોએથી પોલીસ અને ખોડૂતો વચ્ચે ઘણા પ્રકારના તણાવ અને ઘર્ષણના સમાચાર આવ્યા હતા.

સમાચાર એજન્સી ANIએ એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પોલીસ બૅરિકેડિંગ તોડીને પ્રદર્શનકારી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

39 સેકન્ડના વીડિયોમાં દેખાય છે કે પ્રદર્શનકારીઓના હાથમાં લાઠીઓ છે અને તેઓ પોલીસ બૅરિકેડિંગ તોડીને આગળ વધતા જઈ રહ્યા છે. આ વીડિયો દિલ્હી-કરનાલ બાયપાસનો છે.

બીજી તરફ ખેડૂત એકતા માર્ચ ટ્વિટર હૅન્ડલથી 20 સેકન્ડનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ખેડૂત આંદોલનકારીઓ પર દંડા વીંઝતી દેખાઈ રહી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

તેમજ દિલ્હીના ITO પર હાજર સંવાદદાતા વિકાસ ત્રિવેદીએ કહ્યું કે પ્રદર્શનકારીઓએ હાથમાં લોખંડની રૉડ પકડી રાખી છે. હિંસાની તસવીર લેનારા અને વીડિયો બનાવનારા પર પણ હુમલા થઈ રહ્યા છે. વિકાસ સામે બે-ત્રણ લોકો લોહીલુહાણ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રૅક્ટર રેલીના પ્રસ્તાવિત રૂટને લઈને વિવાદ વધુ છે.

બીજી તરફ સમાચાર એજન્સી ANIને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે હિંસાને ખેડૂત આંદોલનને બદનામ કરવાની કોશિશ તરીકે ગણાવી હતી.

તેમણે કહ્યું કે, "અમે એ લોકોને જાણીએ છીએ, જેઓ અડચણ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે. આ લોકો રાજકીય પાર્ટીના લોકો છે, જે આંદોલનની છબિ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે."

રાકેશ ટિકૈતને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ખેડૂત આંદોલન ખેડૂતનેતાઓના હાથમાંથી નીકળી ગયું છે?

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તેમજ હિંસાની શરૂઆત બાબતે નિવેદન આપતાં નાંગલોઈનાં JCP શાલિની સિંઘે કહ્યું હતું કે, "અમે સવારથી ખેડૂતોને પૂર્વ નિર્ધારિત રૂટ પર જવા માટે અપીલ કરી રહ્યા હતા પરંતુ તેઓ પૈકી અમુકે આગળ વધીને પોલીસ બૅરિકેડ તોડી નાખ્યા અને પોલીસ અધિકારીઓ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું."

"અમે ખેડૂત સંગઠનોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરીએ છીએ. ગણતંત્રદિવસે આ કોઈ શાંતિપૂર્ણ આંદોલન નથી."

વીડિયો કૅપ્શન, દિલ્હી : એક ખેડૂતે જ્યારે પોલીસ પાછળ પૂરપાટ ઝડપે ટ્રૅક્ટર દોડાવ્યું
line

શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીનું આયોજન કરાયું હતું

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડ બાદ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું.

જેમાં દિલ્હીની આસપાસનાં વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો ટ્રૅક્ટર લઈને પાટનગર દિલ્હીમાં પરેડ યોજવાના હતા. મંગળવારે સવારે ટીકરી સરહદથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ હતી.

ત્યારબાદ સમયાંતર વિવિધ સરહદો મારફતે ખેડૂતો ટ્રૅક્ટરો લઈને દિલ્હી સુધી પહોંચ્યા હતા.

જોકે, મંગળવારે બપોર સુધી ખેડૂતોની શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીમાં પણ અમુક સ્થળે હિંસા થઈ હતી. તેમજ ઘણાં સ્થળોએ સુરક્ષાબળના જવાનો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

ખેડૂતોની રેલી શરૂઆત ટીકરી બૉર્ડરથી થઈ હતી. ત્યાંથી ખેડૂતોએ બૅરિકેડ તોડી રેલી શરૂ કરી દીધી હતી.

રેલી શરૂ થયાના થોડા સમય સુધી શાંતિપૂર્ણ રહી હતી. રસ્તાની એક તરફ ટ્રૅક્ટરો ચાલી રહ્યાં હતાં અને સાથે ખેડૂતો પગપાળા આગળ વધી રહ્યા હતા. રેલી દરમિયાન ઠેર ઠેર દેશભક્તિનાં ગીતો વાગી રહ્યાં હતાં.

line

સિંઘુ બૉર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

ટીકરી બૉર્ડર પર બૅરિકેડ તોડી પ્રવેશ્યા બાદ, દિલ્હી સાથે જોડાયેલી સિંઘુ બૉર્ડર વિસ્તારમાં પણ ખેડૂતો ટ્રાન્સપોર્ટનગર પાસે બૅરિકેડ તોડી દિલ્હીમાં પ્રવેશ્યા હતા.

અહીં પોલીસ ને અન્ય સુરક્ષાદળના જવાનો ટિયરગૅસ અને બંદોબસ્ત માટેનાં સાધનોથી સજ્જ હતા.

અહીં ખેડૂતો દ્વારા બૅરિકેડ તોડી સરહદમાં પ્રવેશ કરાતાં ટ્રાન્સપોર્ટ નગર પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતાં પોલીસે ટિયરગૅસ શેલ છોડ્યા હતા.

આ દરમિયાન કેટલાક ખેડૂતો પોલીસનાં વાહનો અને વૉટર કૅનન પર ચઢી ગયા હતા.

તે જ સમયે શાહજહાં-ખેડા સરહદ પર ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ ગઈ હતી.

line

ગાઝીપુર સરહદે ખેડૂતો પર છોડાયા ટિયરગૅસ શેલ

પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેરઠેર ઘર્ષણ થયું હતું.
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેરઠેર ઘર્ષણ થયું હતું.

ટ્રૅક્ટર રેલી યોજવા માટે દિલ્હીની અંદર પ્રવેશી રહેલા ખેડૂતો પર બીજી તરફ ગાઝીપુર સરહદે પણ ટિયરગૅસ શેલ છોડવામાં આવ્યા હતા.

દિલ્હી-નોએડા અને દિલ્હી-ગાઝિયાબાદના રસ્તા પર અક્ષરધામ પાસે પોલીસે ટિયરગૅસના શૅલ છોડ્યાની તસવીરો સામે આવી હતી.

નોંધનીય છે કે આ તમામ સરહદોએ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત હતી.

બીજી તરફ હરિયાણા બૉર્ડર પર ખેડૂતોના કૃષિકાયદાઓ પાછા ખેંચી લેવાની માગને સમર્થન કરવા અને ટ્રૅક્ટર રેલીમાં ભાગ લેવા માટે ગુજરાતથી ખેડૂતો અને કર્મશીલો 100 ટ્રૅક્ટર લઈને રેલીમાં જોડાયા હતા.

line

ટિકરી સરહદેથી નીકળેલી રેલી અટકાવાઈ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

સવારે 9.30 વાગ્યાની આસપાસ ટિકરી સરહદેથી જે ખેડૂતો પોલીસનાં બૅરિકેડ તોડીને ટિકરી સરહદેથી નીકળેલી રેલીને નાંગલોઈ ખાતે રોકી દેવામાં આવી હતી.

સિંઘુ બૉર્ડર પર ઘર્ષણના સમાચાર આવ્યા બાદ આ રેલીને પણ પોલીસ દ્વારા રોકી દેવામાં આવી હતી.

દરમિયાન ગાઝીપુર સરહદેથી પોલીસનું બૅરિકેડિંગ તોડીને પ્રવેશેલા ખેડૂતો દિલ્હીના પ્રગતિ મેદાન વિસ્તાર સુધી પહોંચી ગયા હતા. આ કારણે ગાઝીપુર સરહદેથી પ્રવેશેલા ખેડૂતો પર પોલીસે ટિયરગૅસ શેલ છોડ્યા હતા.

પોલીસના પ્રયાસો છતાં આંદોલનકારી ખેડૂતો બૅરિકેડિંગ તોડવામાં સફળ રહ્યા હતા.

આમ, ઠેરઠરે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી.

તેમજ નાંગલોઈ ખાતે ટિકરી બૉર્ડર પરથી નીકળેલી રેલી રોકાતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો.

રેલી રોકાતાં ખેડૂતો આગળ વધવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ માર્ગ ન મળતાં ખેડૂતોએ નિર્ધારિત રૂટ સિવાયના માર્ગ પર આગળ વધવાના પ્રયાસ કર્યા હતા. ખેડૂતો રેલિંગ તોડીને આગળ વધવા પ્રયાસ કરી રહ્યા હતા.

line

ITO પાસે ભારે ઘર્ષણ

સમાચાર એજન્સી ANI અનુસાર ગાઝીપુર સરહદેથી પ્રવેશેલા ખેડૂતો દિલ્હીના મુખ્ય વિસ્તારો પૈકી એક ITO પહોંચી ગયા હતા.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

સમાચાર એજન્સી પ્રમાણે ITO આવી પહોંચેલા ખેડૂતોએ DTCની બસોમાં તોડફોડ ચાલુ કરી દીધી હતી.

બીજી તરફ મધુબન ચોક પર સિંઘુ સરહદ તરફથી આવેલા યુવાન ખેડૂતોના સમૂહે બૅરિકેડ તોડવાના પ્રયાસ કર્યા હતા.

જેના જવાબમાં પોલીસ દ્વારા ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા પાંચ વખતે શેલ ફાયર કરવાનો અવાજ આવ્યો હતો.

જે બાદ ખેડૂતો પોલીસનાં વાહનો પર ચઢી ગયા હતા અને પોલીસની વૉટર કૅનનની ગાઢી પર પણ કાબૂ મેળવી લીધો હતો.

જોકે તે દરમિયાન જ વડીલ ખેડૂતો યુવાનોને શાંત કરતા નજરે પડ્યા હતા. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો.

ગાઝીપુર બૉર્ડર પરથી આવેલા ખેડૂતો ITO પાસે પહોંચ્યા બાદ DTCની બસોમાં તોડફોડ કરવા લાગ્યા હતા જે કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સમાચાર એજન્સી ANI પ્રમાણે ખેડૂતોએ બસો અને પોલીસનાં વાહનોમાં તોડપોડ કરી હતી.

પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હોવાનું પણ એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હોવાના સમાચાર મળ્યા હતા.

ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેરઠેર ઘર્ષણનો માહોલ સર્જાતાં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા સમયપુર બાદલી, રોહિની સેક્ટર 18-19, હૈદરપુર બાદલી મોર, જહાંગીર પુરી, આદર્શ નગર, આઝાદપુર, મોડલ ટાઉન, જીટીબી નગર, વિશ્વવિદ્યાલય, વિધાનસભા અને સિવિલ લાઇન્સ મેટ્રો-સ્ટેશનના પ્રવેશ તથા બહાર નીકળવાના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/7wSL5fK31Ew