ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : 'શું વડા પ્રધાન વિજય રૂપાણીને પદ પરથી હઠાવવાની હિંમત ધરાવે છે?' - સોશિયલ

ઇમેજ સ્રોત, Twitter/vijayrupanibjp
રાજસ્થાનના કોટા પછી હવે ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં નવજાત બાળકોનાં મૃત્યુનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે.
#GujaratChildrenDeaths અને #Gujarat ટૅન્ડ્રસ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ 111 બાળકોનાં મૃત્યુ થયાં છે.
આ અંગે રાજકોટ સિવિલ હૉસ્પિટલના ડીન મનીષ મહેતાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં માહિતી આપી હતી.
આશ્ચર્યની વાત એ છે કે બાળકોનાં મૃત્યુ મામલે જ્યારે પત્રકારોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો તેઓ જવાબ આપ્યા વગર જ ચાલતા થયા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આવી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને બાળકોનાં મૃત્યુનો મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરવા લાગ્યો છે.

બાળકોનાં મૃત્યુ મામલે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
બાળકોનાં મૃત્યુ મામલે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યું છે, "શ્રી વિજય રૂપાણી મુખ્ય મંત્રી છે, રાજકોટથી MLA છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અહીં 1235 બાળકોનાં મૃત્યુ થયાં છે."
"શ્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદથી સાંસદ છે. ત્યાં પણ છેલ્લા 3 મહિનામાં 375 બાળકોનાં મૃત્યુ થયાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે સવાલ કરવામાં આવે છે, ત્યારે મુખ્ય મંત્રી ભાગી જાય છે. શું વડા પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હઠાવવાની હિંમત ધરાવે છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ તરફ જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરીને લખ્યું છે, "ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં મેડિકલ સ્ટાફની ખામી અને પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓની વ્યવસ્થા ન હોવાના કારણે આ દુઃખદ ઘટના ઘટી છે."
"જો સરદાર પટેલ હોત, તો તેઓ ઇચ્છત કે તેમના રાજ્યના નાગરિકોને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે, તેમની પ્રતિમા નહીં. ગુજરાત મૉડલ એ ગરીબોને મારી રહ્યું છે કે જેઓ સારી સ્વાસ્થ્ય સુવિધા માટે ખર્ચ ઉઠાવી શકતા નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તો ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસે ટ્વીટમાં લખ્યું છે, "વિજય રૂપાણીના ગુજરાતમાં રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં એક મહિનામાં 134 બાળકોનાં મૃત્યુ અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ 85 બાળકોનાં મૃત્યુ થયા છે. શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં આ જ ગુજરાત મૉડલ લાગુ કરવા માગે છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
કૉંગ્રેસનાં કન્વીનર રુચિરા ચતુર્વેદીએ ટ્વીટ કરી કહ્યું છે, "જ્યારે કૉંગ્રેસની ટીકા થાય છે, ત્યારે તે સાંભળે છે અને ભૂલ સ્વીકારી પગલાં લે છે. પરંતુ આ ગુજરાતના સીએમને જુઓ, જેઓ સવાલનો જવાબ આપવાના બદલે મોદીજીની જેમ ભાગી રહ્યા છે. મુખ્ય મંત્રીને રાજકોટ અને અમદાવાદમાં બાળકોનાં મૃત્યુ મામલે સવાલ કરવામાં આવ્યો હતો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
બાળકોનાં મૃત્યુ મામલે રાજકારણ તો ગરમાયું જ છે, પણ સાથે સાથે સામાન્ય લોકોની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ વિરોધપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું કે રાજસ્થાનમાં બાળકોનાં મૃત્યુ પર રાજનીતિ કરનારા અને મુખ્ય મંત્રીનું રાજીનામું માગનારા ગુજરાતનાં બાળકો અંગે ચૂપ કેમ છે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ઉપસ્થિત કરતાં લખ્યું કે, ગુજરાતમાં 1,42,142 બાળકો કુપોષિત અને આ વાત ગુજરાત સરકારે 9 જુલાઈ, 2019ના રોજ વિધાનસભામાં સ્વીકારી પરંતુ તેમાં પ્રામાણિકતાથી કામ ન કર્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
ગોહિલે એમ પણ લખ્યું કે, રાજસ્થાનના મુખ્ય મંત્રીએ કોટામાં જોશભેર કામ કર્યું અને મીડિયા સાથે વાત પણ કરી પરંતુ ગુજરાતના મુખ્ય મંત્રી મીડિયાના સવાલનો જવાબ પણ નથી આપી રહ્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8

લોકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા ફેસબુક પર અનેક લોકો મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ટીકા કરી રહ્યા છે.
કેટલાક લોકો વિજય રૂપાણીએ થોડા વખત અગાઉ આપેલા '20-20 રમવા આવ્યો છું' એ યાદ કરાવીને એમને 'અરધી પીચે આઉટ' ગણાવે છે.
કેટલાક લોકો વિજય રૂપાણીને 'રબર સ્ટેમ્પ' મુખ્ય મંત્રી પણ કહી રહ્યા છે.
અમુક એમ પણ કહે છે કે 'અઘરા સવાલ નહીં પૂછવાના.'
ખાસ કરીને જે રીતે વિજય રૂપાણી પત્રકારના સવાલનો જવાબ આપ્યા વગર નીકળી ગયા તે બાબત ચર્ચાનો મુદ્દો બની છે.
અજય મકવાણા નામના યૂઝરે ફેસબુક પર લખ્યું કે તેઓ ફકત ભારત-પાકિસ્તાનના મુદ્દા પર બોલશે, જાહેર જનતાના મુદ્દાઓ પર નહીં બોલે.
@DesiStupides નામના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું, "એક વર્ષમાં રાજકોટમાં 1235 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ગુજરાત મૉડલ નહીં, આ મૃત્યનું મૉડલ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
તો અરુણ કુમાર નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "જ્યારે બાળકોનાં મૃત્યુના આંકડા મીડિયા અને સોશિયલ મીડિયા પર સામે આવ્યા, ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કે જેઓ રાજકોટથી જ છે તેમણે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો