આ તસવીરો પાણીનાં ટીપાં માટે વલખાં મારતાં પ્રાણીઓની હાલત બયાન કરે છે

પાણી માટે વલખાં મારતાં વાંદરાંઓ

ઇમેજ સ્રોત, ARUN SANKAR

ઇમેજ કૅપ્શન, માત્ર માણસો જ નહીં પરંતુ કિન્ડી ફૉરેસ્ટ રિઝર્વમાં વાંદરાંઓ એક ટીપા માટે વલખાં મારી રહ્યાં છે.
line

આ વર્ષે તામિલનાડુમાં પાણીની તંગી છે. રાજધાની ચેન્નાઈમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.

પાણીનું સ્તર ઘટવાથી અને તળાવો સુકાઈ જવાના કારણે તામિલનાડુના લોકોને રોજબરોજનું જરૂરી પાણી પણ મળતું નથી. ચેન્નાઈમાં પાણીની તંગી એટલી હદે છે કે આઈટી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી જ બેસીને કામ કરવા માટે કહ્યું છે.

ભારતમાં એક તરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજુ બાજુ પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે.

ગુજરાતનાં ગામોમાં લોકોને પાણી માટે ભટકવું પડે છે. ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં પાણીની તંગી જોવા મળી રહી છે.

વાંદરું

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

line
ખોખામાં છુપાયેલું વાંદરું

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

ઇમેજ કૅપ્શન, વાંદરું તાપથી બચવા માટે ખોખામાં બેસી ગયું છે.
line
પાણી પી રહેલાં વાંદરાં

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

line

પાણીની તંગીને કારણે ચેન્નાઈની આઈટી કંપનીઓએ કર્મચારીઓને સલાહ આપી છે કે તેઓ ઘરે બેસીને કામ કરે.

પાણીની લાઈન

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

line
કૂવામાં પાણી ભરતાં લોકો

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

ઇમેજ કૅપ્શન, મીડિયામાં સમાચાર હતા કે ચેન્નાઈના અનાઈક્કુતામાં આગ લાગતાં ફાયરફાઈટર પાણી શોધવા ગયા હતા.
line
મરેલી માછલીઓ

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

ઇમેજ કૅપ્શન, ચેન્નાઈના નિરિલ્લામલ તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી.
line
મરેલી માછલીઓ

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

line
મરેલી માછલીઓ

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

line
મરેલી માછલીઓ

ઇમેજ સ્રોત, ARUN SHANKAR

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો