અરવલ્લી : 'મોંઘવારીમાં એક કમાય અને બધા ખાય એ રીતે પહોંચી વળાય એવું નથી' એટલે સ્કૂલવાન પણ ચલાવું છું

તમે મહિલાને બાઇક કે કાર ચલાવતા જોયા હશે. પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસાનાં અસ્મિતાબહેન પુવાર એ કસ્બાના એકમાત્ર મહિલા સ્કૂલવાન ડ્રાઇવર છે.

કોરોનાની સમસ્યામાંથી બહાર આવ્યા બાદ અસ્મિતાબહેન ઘરે બેસી રહેવાને બદલે નાના-મોટાં કામ કરવા ઉપરાંત પતિના બાળકોની સ્કૂલવાન ચલાવવાના વ્યવસાયમાં પણ જોડાયાં.

જુઓ મોડાસામાં સાડી પહેરીને સ્કૂલવાન ચલાવતાં અસ્મિતાબહેનની પ્રેરણાદાયી કહાણી...

અસ્મિતા
રેડ લાઇન
રેડ લાઇન