Budget 2023 : બજેટમાં વપરાતાં ભારેખમ શબ્દોને સમજો સરળ ભાષામાં...

નિર્મલા સીતારામન

ઇમેજ સ્રોત, Getty Images

બજેટ દેશના અર્થતંત્રની દિશા નક્કી કરતું હોય છે પણ તેની ચર્ચા આર્થિક બાબતોના જાણકારો સુધી જ સીમિત રહી જાય છે કારણ કે સામાન્ય નાગરિકો બજેટમાં વપરાતી આર્થિક ભાષાને સમજી શકતા નથી.

દેશના તમામ નાગરિકોને સ્પર્શતી આ વાર્ષિક કવાયત વખતે ઘણા શબ્દો વારંવાર સંભળાતા રહે છે. બજેટના એ શબ્દોની પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે આસાન બની જાય.

ભારતીય નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને તેનો અંત પછીના વર્ષની 31 માર્ચે થાય છે. આ વખતનું બજેટ 2023-24ના નાણાકીય વર્ષ માટેનું હશે.

ત્યારે જાણીએ બજેટમાં વારંવાર વપરાતાં શબ્દોને સરળ ભાષામાં...

ગ્રે લાઇન
બજેટ 2023
બજેટ 2023
બજેટ 2023
બજેટ 2023
બજેટ 2023
બજેટ 2023
બજેટ 2023