પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ફરી વધારો, પેટ્રોલ આશરે 290 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું
"હવે મારે મારો ખર્ચો પૂરો કરવા મજબૂરીમાં દૂધમાં પાણી ભેળવવું પડશે."
પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હવે આ ભાવ 290 રૂપિયે પ્રતિ લીટરે પહોંચી ગયો છે.
ભાવવધારાને કારણે જનતાને પરેશાની ભોગવવી પડી રહી છે.
જુઓ વીડિયોમાં પાકિસ્તાનની જનતા આટલા ભાવવધારાની સામે શું કહી રહી છે.


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














