રત્ના પાઠક શાહે પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ અને સમાજમાં સ્ત્રીઓના યોગદાન વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રત્ના પાઠક શાહે પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ અને સમાજમાં સ્ત્રીઓના યોગદાન વિશે શું કહ્યું?

બોલીવૂડ, રંગભૂમિ અને નાના પડદાનાં વિખ્યાત અભિનેત્રી રત્ના પાઠક શાહ આજકાલ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રમોશનમાં લાગેલાં છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આટલાં વર્ષો સુધી ગુજરાતી સિનેમામાં કામ ન કરવાનાં કારણો વિશે. તેમજ તેમનાં માતાના સમયની તેમની અભિનયસંબંધી યાદો વિશે વાત કરી હતી.

આ સિવાય તેમણે ‘કચ્છ એક્સપ્રેસ’ની સ્ક્રિપ્ટનાં વખાણ કર્યાં હતાં.

ફિલ્મમાં કામ કરવાના તેમના અનુભવ અને તેમના જીવન વિશે રત્ના પાઠક શાહે ઘણી વાતો કરી હતી.

ઉપરાંત તેમણે તાજેતરમાં તેમના પતિ અને અભિનેતા નસીરુદ્દીન શાહનાં નિવેદનો અંગે પણ તેમના વિચારો રજૂ કરી હાલની દેશની અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગુજરાતી દિગ્ગજ કલાકાર રત્ના પાઠકના જીવનની મહત્ત્વની વાતો જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

રત્ના પાઠક શાહ

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન