ભારતીય નૅવીના બૅન્ડે ‘મૉનિકા ઓ માય ડાર્લિંગ’ વગાડ્યું તો મોદી સરકારની ટીકા કેમ થઈ?

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાતી પરેડમાં ભારતીય નૌસેનાનો એક વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી 19 જાન્યુઆરીએ શૅર કરાયેલો આ વીડિયો વિજયચોક ખાતે પરેડની રિહર્સલ કરી રહેલા નૅવીના જવાનોનો છે.

રિહર્સલ દરમિયાન નેવલ બૅન્ડ દ્વારા આર. ડી. બર્મનનું ગીત 'મૉનિકા ઓ માય ડાર્લિંગ' વગાડાય છે અને નૌસૈનિકો એના તાલે ઝૂમે છે.

આ વીડિયો ટ્વિટર પર શૅર કરાયો અને વાઇરલ થઈ ગયો.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

'મહિન્દ્રા ગ્રૂપ'ના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ પણ આ વડિયોને રિટ્વીટ કરીને નેવલ બૅન્ડના આ જુસ્સાને બિરદાવ્યો હતો.

જોકે, આ વીડિયોને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ અંગે વાંધો ઉઠાવી રહ્યા છે.

line

વીડિયોની માલિકીને લઈને વિવાદ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક નૅવી બૅન્ડના રિહર્સલનો આ વીડિયો સૌથી પહેલાં સમાચાર એજન્સી પીટીઆઈના ફોટોગ્રાફર અરુણ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

જોકે, આ વીડિયોની માલિકીને લઈને પણ વિવાદ ઊઠ્યો છે.

વિવેક ચૌધરી નામના યૂઝરે ટ્વીટ કર્યું છે કે, "બીજા કોઈનાં કામનો તેમની મંજૂરી વિના ઉપયોગ કરવો અને તેની ઉપર પોતાનો લૉગો લગાવી દેવો અનૈતિક છે. ભારત સરકારે નૈતિકતા બાબતે પાઠ લેવાની જરૂર છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ ટ્વીટને આધારે થોડી વધુ તપાસ કરતાં 'આર્કસ્કેપ્સ' નામના ટ્વીટર હૅન્ડલ ઉપરથી પણ આવી જ પોસ્ટ કરાઈ છે.

આ ટ્વીટર હૅન્ડલ દિલ્હીસ્થિત સ્વતંત્ર ફિલ્મમેકરનું હોવાનું જાણવા મળે છે. એમણે ભારત સરકાર દ્વારા ટ્વીટ કરાયેલા આ વીડિયોને રિપોસ્ટ કરતાં દાવો કર્યો છે કે આ વીડિયો આર્કસ્કેપ્સ દ્વારા શૂટ કરાયો છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તેઓ એવું પણ લખે છે કે સરકારે તેમને કોઈ પણ પ્રકારની ક્રૅડિટ આપ્યા વિના વીડિયો પર લૉગો લગાવી દેવાયો છે. અન્ય એક ટ્વીટમાં તેઓ દાવો કરે છે કે વીડિયોની અંદર આર્કસ્કેપ્સનો વૉટરમાર્ક પણ છે.

આ જ ટ્વીટર હેન્ડલ પરથી 21મી જાન્યુઆરીના રોજ એક પોસ્ટ કરાઈ છે.

જેમાં આ વીડિયોની યુટ્યૂબ લિંક પણ આપવામાં આવી છે, જેમાં વીડિયો પર વોટર માર્ક જોઈ શકાય છે. યુટ્યૂબ પર આ વીડિયોને દોઢ લાખથી વધૂ વ્યૂઝ મળ્યા છે.

બીબીસી વીડિયોના માલિકીહક લઈને થયેલા કોઈ પણ દાવાની પુષ્ટિ નથી કરતું. સરકાર તરફથી પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

line

મોદી સરકારની ટીકા

તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું હતું કે, "રૂંવાડાં ઊભાં થવાની જગ્યાએ આ સાંભળીને દુઃખ થાય છે. પ્રતિષ્ઠા માટે મોદી-શાહની સંવેદનશીલતાએ સૈન્યબળોને કાબૂમાં કરી લીધાં છે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

ઇન્ડિયન યૂથ કૉંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કર્યું હતું કે, "આ ગણતંત્રદિવસે 'મોનિકા માય ડાર્લિંગ.' આગામી સ્વતંત્રતાદિવસ અને ગણતંત્રદિવસો માટે શું હશે એનો કોઈ અંદાજ?"

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

રાષ્ટ્રીય જનતાદળના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં જણાવાયું, "'દુનિયા મેં લોગો કો ધોકા કભી હો જાતા હૈ' સેના પર થોપવામાં આવી રહેલી આ અભદ્રતા જોઈને સેવાનિવૃત્ત સૈનિકો તેમજ ઑફિસરો ગુસ્સે થઈ રહ્યા છે. વર્તમાન જનરલોને સંઘી સરકાર દ્વારા 'નઝીર' બનાવી દેવાશે, તેવો ડર છે."

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

અશોક સ્વેઇન નામક પીસ ઍન્ડ કૉનફ્લિક્ટ રિસર્ચના પ્રૉફેસરે ટ્વીટ કરીને લખ્યું કે, "શું આ લોકો લગ્નનાં સરઘોસોમાં સામેલ થશે?"

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

જોકે, આ બધા વચ્ચે શિવસેનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ વીડિયો ટ્વીટ કરીને ભારતીય નૌસેનાને ટૅગ કરીને તેમને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

તૃણમૂલ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ નૌસેનાના જવાનોની થઈ રહેલી ટીકાના વિરોધમાં લખ્યું હતું કે, "મને નથી ખબર કે આટલો વિવાદ શા માટે છે. અહીં (શૅર કરાયેલા વીડિયોમાં) ફ્રૅન્ચ આર્મી દ્વારા 'ડાફ્ટ પન્ક'નું ગીત 'ગૅટ લકી' વગાડવામાં આવી રહ્યું છે. આ 2022 છે, તેમને પણ થોડી મજા કરવા દો."

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

મેજર સુરેન્દ્ર પૂનિયા દ્વારા આ વીડિયો રિટ્વીટ કરવામાં આવ્યો, જેમાં સીએ અંકિત નામના યુઝરે લખ્યું, "આ લોકોને ખુશ જોઈને દિવસન અડધી ખુશી મળી જાય છે."

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

આ દરમિયાન અભિનેત્રી રવિના ટંડને આ વીડિયોને રિટ્વીટ કરતાં તેમનાં વખાણ કર્યાં.

સાથે જ તેમણે કચ્છના પોલીસકર્મીઓ દ્વારા યનિફોર્મમાં ડાન્સ કરાયા બાદ સસ્પેન્ડ કરી દેવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને લખ્યું :

"તેઓ માણસો છે અને તેમને પણ તણાવથી મુક્ત રહેવાનો અધિકાર છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો