ચેતેશ્વર પૂજારા : વિરાટ કોહલી, સચીન તેંડુલકર અને સહેવાગે કેવી રીતે બર્થડે વિશ કર્યો?

ચેતેશ્વર પુજારા

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનો 33મો જન્મ દિવસ છે. આ નિમિત્તે સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકો, સાથી ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો દ્વારા તેમને અલગ અલગ રીતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી.

રાજકોટની આન-બાન-શાનમાં વધારો કરનારા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ચાહકો અને શુભેચ્છકોએ અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી.

કોઈએ ચેતેશ્વર પૂજારાને ક્લાસિક ટેસ્ટ બૅટ્સમૅન કહી તેમની પ્રતિભાની પ્રશંસા કરી તો કોઈએ તેમને ભારતીય ક્રિકેટ ટીમના ‘ધ રોક’ ગણાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ટ્વિટર પર ભારતીય ક્રિકેટના ચાહકો દ્વારા ચેતેશ્વર પુજારાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવાતાં #હેપીબર્થડેપુજારા #HBDPujara અને #હેપીબર્થડેચેતેશ્વરપુજાર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

ચાલો, જાણીએ આ ગુજરાતી યુવાન ક્રિકેટરને તેમના સાથીઓ અને ચાહકોએ કેવા અંદાજમાં તેમનો બર્થડે વિશ કર્યો હતો.

line

‘ક્લાસિક ટેસ્ટ મૅચ બૅટ્સમૅન પૂજારા

ચેતેશ્વર પુજારાનો જન્મદિવસ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પુજારાનો જન્મદિવસ

કૈલાશસિંહ બારડ નામના એક પ્રસંશકે પૂજારાના બર્થડે નિમિત્તે શુભેચ્છા સંદેશની સાથે તેમને ‘પિલર ઑફ ઇન્ડિનય ક્રિકેટ ટેસ્ટ ટીમ’ તરીકે દર્શાવતો વીડિયો મૂકી તેમને ક્લાસિક ટેસ્ટ મૅચ બૅટ્સમૅન ગણાવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજુ બાલાજી નામના ટ્વિટર યુઝરે પણ પૂજારાની અડીખમ બૅટિંગ દર્શાવતો વીડિયો પોસ્ટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.

તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે,, “હેપી બર્થડે પુજી, વર્ષ 2018માં બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી ભારતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને વર્ષ 2020-21ની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી દરમિયાન ત્રીજી અને ચોથી ટેસ્ટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પૂજારાને જન્મદિવસની શુભકામનાઓ. આવનારાં વર્ષોમાં રનોની વણઝાર કરો તેવી શુભેચ્છા. ”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પ્રિયાંસુ નામના એક ટ્વિટર યુઝરે ચેતેશ્વર પૂજારાને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે તેમનો ફોટો શૅર કરવાની સાથે લખ્યું હતું કે, “ભારતીય ટીમની બીજી વૉલને જન્મદિવસની શુભેચ્છાઓ.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આવી જ રીતે અજય પ્રતાપ સિંઘ નામના એક ટ્વિટર યુઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, “ભારતીય ટીમની કરોડરજ્જુ એવા ચેતેશ્વર પૂજારાને જન્મદિવસની શુભેચ્છાઓ.”

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

સાથી ક્રિકેટરોએ પણ પાઠવી શુભેચ્છાઓ

ચેતેશ્વર પુજારા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ચેતેશ્વર પુજારા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ધુંઆધાર બૅટ્સમૅન વિરેન્દર સેહવાગે પોતાના આગવા અંદાજમાં ચેતેશ્વર પૂજારાને બર્થડે વિશ કર્યો હતો.

તેમણે એક રડતી વ્યક્તિનો ફોટો શૅર કરીને લખ્યું કે, “જ્યારે ચેતેશ્વર પૂજારા બૅટિંગ કરે છે ત્યારે બૉલરના હાલ કંઈક આવા થઈ જાય છે.”

તેમણે શુભેચ્છાસંદેશમાં આગળ લખ્યું હતું કે, “સ્વાર્થવિહોણા અદ્ભુત ક્રિકેટરને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમનું યોગદાન માત્ર રનોમાં ન આંકી શકાય.”

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

ક્રિકેટજગતના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે પણ પોતાના સાદગીભર્યા અંદાજમાં ચેતેશ્વર પૂજારાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે લખ્યું હતું, “જન્મદિવસની અનેક શુભકામનાઓ, ચેતેશ્વર! આ વર્ષ તમારા માટે ખુશાલી અને સારું સ્વાસ્થ્ય લાવે. તમે જેમ રમો છો એ જ અંદાજમાં આગળ પણ રમતા રહેજો.”

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

ચેતેશ્વર પૂજારાના સાથી ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ અનોખા અંદાજમાં સ્પેશિયલ ફોટો શૅર કરીને ચેતેશ્વર પૂજારાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે. “રાજકોટના ‘રૉક’ને જન્મદિવસની શુભકામનાઓ.”

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

સાથી ક્રિકેટર કે. એલ. રાહુલે ચેતેશ્વર સાથેની પોતાની તસવીર ટ્વીટર પર મૂકીને શુભેચ્છાસંદેશમાં લખ્યું હતું કે, “હેપી બર્થડે મિસ્ટર ડિપેન્ડેબલ ચેતેશ્વર પૂજારા. તમારી મહેનત અને સમર્પણના સાક્ષી થવું આદરની વાત છે. ચિયર્સ, આવનારી અનેક અદ્ભુત ઇનિંગોને નામ.”

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ પણ ચેતેશ્વર પૂજારાને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “હેપી બર્થડે પુજી, આ વર્ષે સારા સ્વાસ્થ્ય, ખુશાલી અને ક્રીઝ પર વધુ કલાકો માટે શુભેચ્છા. આવનારું વર્ષ તમારા માટે અદ્ભુત રહે.”

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો