ભારતીયોએ શૅર કરેલી ફોટોશૉપ્ડ તસવીરો અંગે ઇવાન્કાએ શું કહ્યું?

દિલજિત અને ઇવાંકા

ઇમેજ સ્રોત, @diljitdosanjh

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે તેમનાં પુત્રી ઇવાન્કા પણ ભારત આવ્યાં હતાં.

આ મુલાકાત દરમિયાન ઇવાન્કાએ તાજમહેલની પણ મુલાકાત લીધી હતી.

જોકે આ મુલાકાતના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ કેટલાક લોકોએ તેનાં મિમ બનાવીને શૅર કર્યા હતા.

News image

જાણીતા પંજાબી સિંગર દલજિત દોસાંજેએ ફોટોશૉપ્ડ કરેલી પોતાની તસવીરને પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરી હતી. જે વાઇરલ થઈ ગઈ હતી.

SOCIAL MEDIA

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

પંજાબી સિંગર દલજિત દોસાંજે હાલમાં ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા સાથે તાજમહેલ પર ફોટો પડાવતાં જોઈ શકાય છે.

દલજિતે મજાકિયા અંદાજમાં લખ્યું હતું, 'પાછળ પડી ગઈ હતી. કહેતી હતી કે તાજમહેલ જવું છે, તાજમહેલ જવું છે.'

'પછી હું લઈ ગયો. બીજું શું કરી શકું.'

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇવાન્કાએ પણ દલજિતના ટ્વીટનો મજાકમાં જવાબ પાઠવતાં દલજિતનો આભાર માન્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જોકે, આવી તસવીરો માત્ર દલજિતે જ નહીં નહીં, મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા યૂઝર્સે પોસ્ટ કરી હતી. આદિત્ય ચૌધરી નામની એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે "યૂ આર લૅટ પાજી."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તો ઇવાન્કાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે મેં ઘણા નવા મિત્રો બનાવ્યા.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

'ગૅન્ગ્સ ઑફ વાસેપુર'ના સરદાર ખાન ઇવાન્કાનો હાથ પકડીને ઊભા હોય એવું પણ એક મિમ વાઇરલ થયું હતું.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તો ગૌરવ મિશ્રા નામના યુઝરે દલજિતને ટ્વીટ કરતાં લખ્યું કે 'પાજી તમારી પહેલાં મારી સાથે આવ્યાં હતાં.'

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

નોંધનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા.

તેઓ દિલ્હી, આગ્રા સહિત ગુજરાતની પણ મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને ગાંધીઆશ્રમની મુલાકાત પણ લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો