ભારતીય મહિલાઓની સમાનતા માટેની લડતના સાક્ષી બનો

બીબીસી ભારતીય મહિલાઓનાં 70 વર્ષ સંઘર્ષની કેટલીક મહત્ત્વની ક્ષણોને 360 ડિગ્રી 'લૉંગ જર્ની' ફિલ્મના રૂપમાં લઈને આવી છે.

ભારતની મહિલાઓએ પણ 1947માં આઝાદી બાદ તેમના હકો માટે લડવું પડ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર મુજબ દુનિયામાં દર 3માંથી 1 મહિલા અને છોકરીઓ તેમના જીવનકાળમાં શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે.

સંયુક્ત રાષ્ટ્ર 25 નવેમ્બરે મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે.

મહિલાઓ સામેની હિંસાના મુદ્દાને ઉજાગર કરવા માટે આ દિવસ ઊજવવામાં આવે છે અને આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તો તમે પણ આ ફિલ્મ સાથે ટાઇમ ટ્રાવેલ કરો અને મહિલાઓના બરોબરીના અધિકારના સંઘર્ષના સાક્ષી બનો. જુઓ ફિલ્મ.

line

ફિલ્મને વધુ સારી રીતે માણવા

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

  • 360°ના ઉત્કૃષ્ટ અનુભવ માટે તમારા મોબાઇલને ટિલ્ટ કે પેન કરો.
  • જો તમે ડેસ્કટૉપ ઉપર જોઈ રહ્યા હો, તો સ્ક્રિનને તમામ દિશામાં ફેરવવા માટે માઉસનો ઉપયોગ કરો.
  • ઇયરફોન કે હેડફોન ઉપર તમે વધુ સારી રીતે આ ફિલ્મ માણી શકશો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો