લોકસભામાં મોદીની જીત બાદ તસવીરોમાં કેદ થયો હર્ષોલ્લાસ

લોકસભાની ચૂંટણીના બહુમતી વલણ-પરિણામો બાદ ભાજપ ફરી વાર સરકાર બનાવશે. જીત બાદ મોદી સરકાર ફરી સરકાર બનાવવા જઈ રહી છે. કૉંગ્રેસને કારમી હાર આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.

કાર્યકરોનું અભિવાદન ઝીલતા મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાર્યકરોનું અભિવાદન ઝીલતા મોદી અને અમિત શાહ
line
સંગીતના સૂર રેલાવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંગીતના સૂર રેલાવતી મહિલા
line
મોદી માસ્ક પહેરી જશ્ન મનાવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદી માસ્ક પહેરી જશ્ન મનાવતી મહિલા
line
અભિનેતા વિવેક ઓબેરૉયે કીટલી પર લોકોને ચા આપી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભિનેતા વિવેક ઓબેરૉયે કીટલી પર લોકોને ચા આપી
line
અબીલગુલાલની છોળો

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, અબીલગુલાલની છોળો
line
જીત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, જીત બાદ એકબીજાને મીઠાઈ ખવડાવી
line
ફટાકડા ફોડી ઢોલનગારાંના તાલે ઝૂમતા કાર્યકરો

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ફટાકડા ફોડી ઢોલનગારાંના તાલે ઝૂમતા કાર્યકરો
line
ગમતાનો ગુલાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગમતાનો ગુલાલ
line
ફિર એક બાર મોદી સરકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિર એક બાર મોદી સરકાર
line
છોટે મોદી આકર્ષણનું કેન્દ્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છોટે મોદી આકર્ષણનું કેન્દ્ર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો