સાઇના નહેવાલે લગ્ન બાદ કહ્યું, ''પારુપલી કશ્યપ મારો બેસ્ટ મૅચ''

હૈદરાબાદમાં એકદમ સાદાઈથી બૅડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલ અને પારુપલી કશ્યપે લગ્ન કર્યાં છે.

સાઇના નેહવાલ

ઇમેજ સ્રોત, TWITTER/SAINA NEHWAL

ઇમેજ કૅપ્શન, સાઇના અને પી. કશ્યપે શુક્રવારે લગ્ન કર્યાં. તેની જાહેરાત તેમણે ટ્વીટ કરીને કરી. તેમણે લખ્યું, "મારા જીવનની શ્રેષ્ઠ વ્યક્તિ."
line
સાઇના નેહવાલ

ઇમેજ સ્રોત, TWITTER/SAINA NEHWAL

ઇમેજ કૅપ્શન, તેમણે ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેની જાહેરાત કરી.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, FACEBOOK/PARUPALLI KASHYAP

ઇમેજ કૅપ્શન, પી. કશ્યપે તેમનાં માતાપિતા સાથે લગ્ન પહેલાંની વિધિની તસવીરો પણ સોશિયલ મીડિયા પર મૂકી હતી.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, FACEBOOK/PARUPALLI KASHYAP

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના પી. કશ્યપને વર્ષ 2012માં ભારત સરકારે અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
line
સાઇના નેહવાલ

ઇમેજ સ્રોત, FACEBOOK/PARUPALLI KASHYAP

ઇમેજ કૅપ્શન, બન્ને હૈદરાબાદની ગોપીચંદ અકાદમીમાં સાથે જ તાલીમ લઈ રહ્યાં હતાં. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં.
line
સાઇના નેહવાલ

ઇમેજ સ્રોત, INSTAGRAM/SAINA NEHWALA

ઇમેજ કૅપ્શન, તેમનું લગ્ન હૈદરાબાદના ઑરિઅન વિલામાં થયું, જેમાં બન્નેના પરિવારની 40 વ્યક્તિઓ હાજર હતી.
line
સાઇના નેહવાલ

ઇમેજ સ્રોત, INSTAGRAM/SAINA NEHWAL

ઇમેજ કૅપ્શન, 16મી ડિસેમ્બરે બન્ને લગ્ન બાદનું રિસેપ્શન આપી રહ્યાં છે.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 17 માર્ચ 1990ના રોજ જન્મેલાં સાઇના નહેવાલ વર્ષ 2003માં ચેક ઑપનમાં જુનિયર ટાઇટલ જીતીને પ્રથમ વખત ચર્ચામાં આવ્યાં હતાં.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઇના નહેવાલના નામે ઘણા રેકૉર્ડ છે. બૅડમિન્ટનમાં ઑલિમ્પિક મેડલ જીતનારાં તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, FACEBOOK/PARUPALLI KASHYAP

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા)માં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં સાઇના નહેવાલે પી. વી. સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
line
સાઇના નેહવાલ લગ્ન

ઇમેજ સ્રોત, FACEBOOK/PARUPALLI KASHYAP

ઇમેજ કૅપ્શન, વળી વર્ષ 2014માં પી. કશ્યપે ગ્લાસગો રાષ્ટ્રમંડળ ખેલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો