અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને મુખાગ્નિ અપાયો

અટલ બિહારી વાજપેયી

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને રાજકીય સન્માન સાથે દિલ્હીના સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી. તેમના દત્તક પુત્રી નમિતાએ તેમને મુખાગ્નિ આપ્યો હતો.

વિદેશ સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે સાંજે 5 વાગ્યે તેમણે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વાજપેયીના નિધન બાદ દેશભરમાં સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભારતનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

line

અંતિમવિધિ જોવા માટે અહીં ક્લિક કરો.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

line

ધ્વજ વાજપેયીના પુત્રીને અપાયો

અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને ઓઢાડેલો રાષ્ટ્રધ્વજ તેમના પૌત્રી નિહારિકાને આપવામાં આવ્યો. અંતિમવિધિની શરૂઆત.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

વિદેશના નેતાઓ આપી શ્રદ્ધાંજલિ

ભૂતાનના રાજા, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન, નેપાળના વિદેશ પ્રધાન, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણીએ વાજપેયીને શ્રદ્ધાંજલી આપી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

સેના દ્વારા સલામી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજને સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીને શ્રદ્ધાંજલી આપી હતી. સેના દ્વારા તેમને સલામી આપવામાં આવી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

થોડીવારમાં અંતિમ સંસ્કાર

સેનાના ત્રણેય જવાનોએ વાજપેયીને સલામી આપી. હવે થોડીવારમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજઘાટની પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર તેમના અંતિમ સંસ્કાર. હાલ ત્રણેય સેનાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

line

પાર્થિવ દેહ સ્મૃતિ સ્થળ પર પહોંચ્યો

ભૂતપૂર્વ વડા પ્રધાનનો પાર્થિવ દેહ સ્મૃતિ સ્થળ પર પહોંચી ચૂક્યો છે. ત્રણેય સેનાના જવાનો અટલ બિહારી વાજપેયીને સલામી આપશે. રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર.

દિલ્હીના અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદીયા, છત્તિસગઢના મુખ્ય મંત્રી રમણ સિંહ, કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદ, આનંદ શર્મા અને અશોક ગેહલોત સ્મૃતિ સ્થળે પહોંચ્યા. સાથે ભાજપના અન્ય નેતાઓ પણ ત્યાં હાજર છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

રાહુલ-મનમોહન સ્મૃતિ સ્થળે પહોંચ્યા

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીમાં સ્મૃતિ સ્થળે પહોંચી ચૂક્યા છે. સ્મૃતિ સ્થળ પર અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે ગાંધીજીની સમાધી રાજઘાટની બાજુમાં આવેલું છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

વાજપેયીના સન્માનમાં યુ.કે.નો ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં નવી દિલ્હી ખાતે બ્રિટિશ હાઈ કમિશને યુ.કે.નો ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

line

અંતિમયાત્રમાં જનમેદની ઊમટી પડી

દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયથી સ્મૃતિ સ્થળ સુધી વાજપેયીની અંતિમયાત્રા કાઢવામાં આવી છે. તેમના પાર્થિવ દેહને સ્મૃતિ સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અંતિમયાત્રામાં વડા પ્રધાન મોદી અને અમિત શાહ પણ પગપાળા જોડાયા છે.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

line

એશિયન ગેમ્સ-2018ના તમામ મેડલ્સ વાજપેયીને સમર્પિ કરાશે

એશિયન ગેમ્સના ચીફ-દે-મિશન બ્રિજ ભૂષણ શરન સિંઘ અનુસાર એશિયન ગેમ્સ - 2018માં ભારતયી રમતવીરો દ્વારા જીતવામાં આવનારા તમામ મેડલ્સ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરવામાં આવશે. આ વાત તેમણે એએનઆઈને જણાવી હતી.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

line

અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ દિલ્હી આવી પહોંચ્યા

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અટલ બિહારીની અંતિમવિધિમાં ઉપસ્થિત રહેવા માટે દિલ્હી આવી પહોંચ્યા.

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

line

સ્મૃતિ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઊમટી

રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર અટલ બિહારી વાજપેયીના અગ્નિ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા. તેમના પાર્થિવ દેહને અહીં અંતિમવિધિ માટે લવાઈ રહ્યો છે.

line

વાજપેયીની અંતિમયાત્રા શરૂ

વાજપેયીના પાર્થિવ દેહને દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ લઈ જવામાં આવી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં જોડાયા.

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

બદલો X કન્ટેન્ટ, 12
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 12

બદલો X કન્ટેન્ટ, 13
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 13

line

ભુતાનના રાજાએ કર્યાં અંતિમ દર્શન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજની ઉપસ્થિતિમાં ભુતાનના રાજા જિગ્મે ખેશર નામગ્યેલ વાંગચુકે વાજપેયીના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કર્યા.

બદલો X કન્ટેન્ટ, 14
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 14

line

શ્રીલંકાના વિદેશ મંત્રી આવી પહોંચ્યા

શ્રીલંકાના કાર્યકારી વિદેશ મંત્રી લક્ષ્મણ કીરીએલ્લા દિલ્હી આવી પહોંચ્યા. તેઓ વાજપેયીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેવા માટે આવી પહોંચ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 15
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 15

line

દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પાસે સ્વામી અગ્નિવેશ પર હુમલો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે કથિતરૂપે આવી રહેલા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આ ઘટના બની હતી. એક વાર ફરી તેમની પર આ રીતે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.

અહેવાલ અનુસાર મહિના પૂર્વે ઝારખંડમાં પણ કથિતરૂપે ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 16
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 16

line

કેજરીવાલ-સિસોદીયાએ કર્યાં અંતિમ દર્શન

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપ-મુખ્ય મંત્રી મનિષ સિસોદીયા અને આપના ધારાસભ્ય સંજય સિંહે વાજપેયીના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કર્યા.

બદલો X કન્ટેન્ટ, 17
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 17

line

ભારતના બ્રિટિશ હાઈ કમિશને શ્રદ્ધાંજલિ પાઠવી

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવતા બ્રિટિશ હાઈ કમિશનના ડોમિનિક એસક્વિથે કહ્યું કે, વાજપેયી એક ખૂબ જ પ્રભાનશાળી વ્યક્તિ હતા અને તેમના માટે અમને ઘણું માન છે. ભારતને તેમની ખોટ પડશે. આ વરિષ્ઠ નેતાને અમારી શ્રદ્ધાંજલિ.

બદલો X કન્ટેન્ટ, 18
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 18

line

જ્યારે વાજપેયી 13 દિવસ માટે બન્યા વડા પ્રધાન...

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધતા અટલ બિહારી વાજપેયી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધતા અટલ બિહારી વાજપેયી

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા અનુસાર 1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા. તેમની પાસે બહુમતી નહોતી એની તેમને પણ જાણ હતી.

આમ છતાંય રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સૌથી મોટા પક્ષને પહેલી તક એ પછી બીજા ક્રમને એવો રોલ કોલ અભિગમ અપનાવ્યો હતો.

વિશ્વાસના મતનો વખત આવશે ત્યાં સુધીમાં કોઈનો ટેકો મળી રહેશે એવા ભરોસે વડા વાજપેયીએ સરકાર રચવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

બન્યું એવું કે તેમને કોઈનો ટેકો તો મળ્યો નહીં પરંતુ ટીકાનો વરસાદ થયો. વાજપેયી સામે અંગત આરોપ પણ થયા.

એ પછી વડા પ્રધાન વાજપેયીએ વિદાય લેતા પહેલાં જે ભાષણ કર્યું હતું એ આંખમાં ઝળઝળિયાં આવી જાય એવું હતું.

શું ખાનદાની! આપણે જોતા રહીએ. એ સરકાર ખોટી રીતે રચાઈ હતી એની ના નહીં, પરંતુ વાજપેયીને રાજીનામું આપવું પડ્યું એનું દુખ થયું હતું.

line

શિવરાજ સિંહ-હેમા માલિનીની શ્રદ્ધાંજલિ

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના સંસદ સભ્ય હેમા માલિનીએ પણ વાજપેયીના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી.

બદલો X કન્ટેન્ટ, 19
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 19

બદલો X કન્ટેન્ટ, 20
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 20

line

નેપાળ-બાંગ્લાદેશના વિદેશ મંત્રી દિલ્હી આવી પહોંચ્યા

દરમિયાન, નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલી અને બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ હસન મહમૂદ અલી વાજપેયીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેવા દિલ્હી આવી પહોંચ્યા.

બદલો X કન્ટેન્ટ, 21
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 21

બદલો X કન્ટેન્ટ, 22
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 22

line

શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે શ્રદ્ધાંજલિ આપવા પરિવાર સાથે ઉપસ્થિત

ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને તેમના દીકરી પ્રતિભા અડવાણી તથા શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરે તેમના પરિવાર સાથે દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલયે ઉપસ્થિત છે.

બદલો X કન્ટેન્ટ, 23
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 23

line

એલ. કે, અડવાણીએ કર્યાં અંતિમ દર્શન

ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે, અડવાણી અને તેમના દીકરી પ્રતિભા અડવાણીએ વાજપેયીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી. વાજપેયીના પાર્થિવ દેહને ભાજપના દિલ્હી ખાતેના મુખ્ય કાર્યાલય લાવવામાં આવ્યો છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે એવી શક્યતા છે.

બદલો X કન્ટેન્ટ, 24
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 24

line

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે કર્યા પાર્થિવ દેહનાં અંતિમ દર્શન.

બદલો X કન્ટેન્ટ, 25
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 25

line

ભુતાનના રાજા દિલ્હી આવી પહોંચ્યા

ભુતાનના રાજા જિગ્મે ખેશર નામગ્યેલ વાંગચુક દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓ વાજપેયીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે.

બદલો X કન્ટેન્ટ, 26
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 26

line

યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

'ડીએમકે'ના નેતા એ. રાજા. આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે શ્રદ્ધાંજલિ આપી.

બદલો X કન્ટેન્ટ, 27
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 27

દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈકે પણ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી.

બદલો X કન્ટેન્ટ, 28
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 28

line

વડા પ્રધાન સહિતના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ વાજપેયીના પાર્થિવ દેહના આખરી દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી.

બદલો X કન્ટેન્ટ, 29
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 29

ઉપરાંત કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને ભાજપના રાષ્ટ્રીય સ્તરના મહા મંત્રી રામ માધવે પણ શ્રદ્ધાંજલિ આપી.

બદલો X કન્ટેન્ટ, 30
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 30

બદલો X કન્ટેન્ટ, 31
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 31

line

વાજપેયીનો પાર્થિવ દેહ ભાજપ કાર્યાલય લવાયો

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ આખરી દર્શન માટે દિલ્હી ખાતેના ભાજપના મુખ્ય કાર્યાલય લાવવામાં આવ્યો છે. અહીં વડા પ્રધાન મોદી સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. જેઓ આખરી દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ આપશે.

બદલો X કન્ટેન્ટ, 32
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 32

line

વડા પ્રધાન મોદી. અમિત શાહ, રાજનાથ સિંહ સહિતાના નેતા ઉપસ્થિત

વડા પ્રધાન મોદી, ગુહ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના અન્ય નેતાઓ દિલ્હીના ભાજપ કાર્યાલયે ઉપસ્થિત.

બદલો X કન્ટેન્ટ, 33
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 33

line

પાકિસ્તાનના કાયદા મંત્રી સહિતના વિદેશી મહેમાનો શ્રદ્ધાંજલિ આપવા દિલ્હી આવશે

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુતાનના રાજા જિગ્મે ખેશર નામગ્યેલ વાંગચુક, નેપાળના વિદેશ મંત્રી પી. કે. ગ્યાવલી, શ્રીલંકાના કાર્યકારી વિદેશ મંત્રી લક્ષ્મણ કીરીએલ્લા, બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ હસન મહમૂદ અલી અને પાકિસ્તાનના કાયદા મંત્રી અલી ઝફર આજે દિલ્હી આવશે.

બદલો X કન્ટેન્ટ, 34
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 34

line

વાજપેયી આરએસએસમાં ક્યારે જોડાયા?

વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર-1924ની રોજ થયો હતો. ગ્વાલિયરમાં તેમના પિતા એક શિક્ષક હતા. વાજપેયી વર્ષ 1939માં તરુણાવસ્થામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)માં જોડાયા હતા. વર્ષ 1947માં સ્થાયી કાર્યકર્તા તરીકે કામકાજ શરૂ કર્યું હતું.

line

પાર્થિવ દેહના દર્શન માટે ભીડ ઊમટી

ટૂંક સમયમાં દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલયે અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. તેમના આખરી દર્શન માટે ભીડ ઊમટી પડી છે.

બદલો X કન્ટેન્ટ, 35
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 35

line

ભાજપ કાર્યાલયે પાર્થિવ દેહ

અટલ બિહારી વાજપાઈના ઘરેથી તેમનો પાર્થિવ દેહ ભાજપ મુખ્યાલયે લાવવામાં આવી રહ્યો છે. થોડીવારમાં જ અહીં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. સેનાના વિશેષ વાહનથી તેમનો પાર્થિવ દેહ ભાજપના મુખ્ય કાર્યલયે લાવવામાં આવી રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 36
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 36

line

મોદી ભાજપ ઓફિસ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલયે પહોંચ્યા છે, જ્યાં થોડીવારમાં જ અટલ બિહારી વાજપાઈનો પાર્થિવ દેહ લાવવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ, 37
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 37

line

રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધી સવારે વાજપેયીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. ગઈકાલે સાંજે અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ એઇમ્સ હૉસ્પિટલમાંથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 38
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 38

line

મોહન ભાગવતે આપી શ્રદ્ધાંજલિ

આરએસએસના ચીફ મોહન ભાગવત અટલ બિહારી વાજપેયીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

બદલો X કન્ટેન્ટ, 39
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 39

line

કેવી છે તૈયારીઓ

ભાજપના કાર્યલય અને સ્મૃતિ સ્થળે વીઆઈપી, નેતાઓ અને લોકો સહિત લગભગ 5 લોકો આવે તેવી સંભાવના છે.

અંતિમ સંસ્કારને કોઈ પણ અડચણ વિના પૂર્ણ કરવા માટે દિલ્હી આર્મ્ડ પોલીસ સાથે પેરામિલિટરી દળો મળીને કુલ 2000 જવાનોને તૈનાત કરવામા આવ્યા છે.

line

ક્યાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર?

વાજપેયીના અંતિમ દર્શને આવેલા મોદી

ઇમેજ સ્રોત, PTI

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જણાવ્યા પ્રમાણે સાંજે 4 વાગ્યે દિલ્હીમાં રાજઘાટની પાસે આવેલા સ્મૃતિ સ્થળ પાસે વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હાલ વાજપેયીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન 6A ક્રિષ્ના મેનન માર્ગ પર રાખવામાં આવ્યો છે.

સવારે 9 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહને ભાજપના મુખ્યાલય પર લઈ જવામાં આવશે.

ત્યાંથી લગભગ 1 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

line

વાજપેયીની જીવન સફર

અટલ બિહારી વાજપેઈ

ઇમેજ સ્રોત, Getty Images

વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1925ના રોજ થયો હતો.

અટલ બિહારીએ આજીવન લગ્ન કર્યાં ન હતાં. હાલ તેમના પરિવારમાં દત્તક લીધેલી તેમની પુત્રી નમિતા ભટ્ટાચાર્ય છે.

93 વર્ષના અટલ બિહારી વાજપેયીને ડાયાબિટીસની બીમારી હતી અને તેમની એક જ કિડની કામ કરી રહી હતી.

2009માં આવેલા સ્ટ્રોકને કારણે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓને અસર થઈ હતી, જે બાદ તેઓ ચિત્તભ્રમની બીમારીથી પીડાતા હતા.

પોતાની તબિયત નરમ થવાની સાથે જ વાજયેપીએ પોતાની જાતને જાહેર જીવનથી દૂર કરીને પોતાના ઘર પૂરતી જ મર્યાદીત કરી દીધી હતી.

1996ની સંસદની ચૂંટણી બાદ અટલ બિહારી વાજપેયીએ પ્રથમ વખત દેશના 10મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

જોકે, એનડીએ ગઠબંધને સાથે તેઓ સંસદમાં પોતાની બહુમતી સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં તેઓ ફરી વડા પ્રધાન બન્યા અને 2004 સુધી તેમણે સાથી પક્ષો સાથે મળીને સરકાર ચલાવી હતી.

2014માં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે નવાજવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો