કેમ બોલીવૂડ સ્ટાર્સ કહી રહ્યાં છે: 'હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું'

ફોટો

જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે રેપ બાદ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ ફેલાઈ ગયો છે.

આ ઘટનાને લઈને બોલીવૂડ સ્ટાર્સનો પણ ગુસ્સો ચરમ પર પહોંચ્યો છે.

આ ઘટના સામે અવાજ ઉઠાવવા બોલીવૂડ સ્ટાર્સ એક કૅમ્પેનમાં જોડાયા છે.

આ કૅમ્પેન અંતર્ગત સ્ટાર્સ હાથમાં 'હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું'નાં લખાણ ધરાવનારું બોર્ડ પકડી ફોટો શેર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કઠુઆમાં બનેલી એ ઘટનામાં 8 વર્ષની બાળકીનો બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી છે.

line

સોનમ કૅમ્પેનમાં સૌથી આગળ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સોનમ કપૂર લગભગ આ કૅમ્પેનમાં સૌથી આગળ રહ્યાં હતાં. તેમણે પોતાનો એક ફોટો ટ્વિટર પર શેર કરી લખ્યું, ''હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું. 8 વર્ષની બાળકી. ગેંગરેપનો શિકાર બની. મંદિરમાં હત્યા કરવામાં આવી.''

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સોનમે એક અન્ય ટ્વીટમાં જણાવ્યું કે, ''ફેક નેશનલ્સ અને ફેક હિંદુઓને શરમ આવવી જોઈએ. મને વિશ્વાસ નથી આવતો કે આપણા દેશમાં આવું થઈ રહ્યું છે.''

line

અન્ય સ્ટાર્સ પણ જોડાયાં

બોલીવૂડના અન્ય સ્ટાર્સમાં કરીના કપૂર, અક્ષય કુમાર, ફરહાન અખ્તર, કોંકણા સેન, જાવેદ અખ્તર, કલ્કિ કોચલિન, મનોજ બાજપેયી, વિશાલ દદલાણી, ગુલ પનાગ અને સ્વરા ભાસ્કર જેવા અનેક લોકો સામેલ થયા.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

જાવેદ અખ્તરે કઠુઆ રેપ કેસ અંગે ટ્વીટ કરી જણાવ્યું, ''જે પણ લોકો મહિલાઓનાં હિતમાં અને તેમના માટે ન્યાય માગી રહ્યાં છે તેમણે આ ઘટનાને જાણ્યાં બાદ સ્ટેન્ડ લેવું જોઈએ. બળાત્કારીઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ. ''

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો