અભદ્ર શબ્દોવાળા વાઇરલ વીડિયો અને બાળપણમાં તેમને મારવાંમાં આવતાં ટોણાં બાબતે નવદીપસિંહે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, પેરિસ પૅરાલિમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનારા નવદીપસિંહના વાઇરલ વીડિયોની કહાણી

પેરિસ પૅરાલિમ્પિકમાં નવદીપસિંહે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીતવાની સાથે તેમની જે પ્રતિક્રિયા હતી તેના પર દેશમાં ઘણી ચર્ચા થઈ.

જુઓ બીબીસી સંવાદદાતા નવીન નેગીએ તેમની સાથે કરેલી વાતચીત.

વીડિયો: શાહનવાઝ અહમદ

પેરિસ પૅરાલિમ્પિકમાં નવદીપસિંહે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઇમેજ કૅપ્શન, પેરિસ પૅરાલિમ્પિકમાં નવદીપસિંહે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.