અરવલ્લી : વિકલાંગ બાળકો પાછળ જીવન ખર્ચી દેનારાં મુસ્લિમ મહિલા
મોડાસાની આ શાળામાં શારીરિક અને માનસિક બાળકોને ભણાવાય છે. તમામ ધર્મનાં બાળકોને અહીં ભણે છે.
10થી 12 વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલી સ્કૂલમાં આજે ઘણા વિદ્યાર્થીઓ આવે છે.
નિલોફર સુથાર આ શાળા ચલાવે છે. જાણો તેમને ગરીબ બાળકો માટે સ્કૂલ ખોલવાનો વિચાર કેવી રીતે આવ્યો.


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














