સ્કીઇંગમાં મેડલ મેળવનારાં ભારતનાં એકમાત્ર ખેલાડી આંચલને ઓળખો છો?
હિમાચલ પ્રદેશનિવાસી આંચલ ઠાકુરે સ્કીઇંગમાં દેશનું નામ રોશન કર્યું છે.
તેઓ ભારતનાં પ્રથમ મહિલા આલ્પાઇન સ્કી ખેલાડી છે.
જેમણે દુબઈમાં યોજાયેલી ઇન્ટરનેશનલ આલ્પાઇન સ્કી ચૅમ્પિયનશિપ-2022માં ચાર સિલ્વર મેડલ પોતાને નામ કર્યા છે.
ત્યારે બીબીસી માટે પત્રકાર પંકજ શર્માએ મુલાકાત કરી આંચલ ઠાકુર સાથે. જાણો તેમની પ્રેરણાદાયી કહાણી.


Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર














