ભારતના ગ્રામ્યજીવનને આવી ખૂબસૂરત તસવીરોમાં કંડારનારા ગુજરાતી ફોટોગ્રાફરને તમે જાણો છો?

જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ઘર બહાર દોરેલા પારંપરિક ભીંતચિત્ર પાસે ઊભેલી બાળકી, 1985

ભારતની આઝાદી બાદ દેશમાં સ્થપાયેલ પ્રારંભિક કળા વિશ્વવિદ્યાલયોમાંથી એકના શરૂઆતના વિદ્યાર્થીઓમાં જ્યોતિ ભટ્ટ સ્થાન પામે છે.

વર્ષ 1934માં ગુજરાતમાં જન્મેલા જ્યોતિ ભટ્ટે લુપ્ત થઈ રહેલી ભારતીય સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કર્યું અને સાથેસાથે શિલ્પ કૌશલ્ય પર મહારત મેળવ્યો.

તેઓ યુરોપ અને ન્યુયૉર્કમાં આર્ટ યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે ગયા અને દક્ષિણ એશિયામાં સૌથી નવીન આધુનિકતાવાદી ફોટોગ્રાફરોમાંના એક બન્યા.

2019માં જ્યોતિ ભટ્ટને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું કામ હાલ ટૅટ મૉર્ડર્ન, લંડન અને મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ, ન્યુયૉર્કના સંગ્રહમાં જોવા મળી શકે છે.

‘ટાઇમ ઍન્ડ ટાઇમ અગેન’ નામથી જ્યોતિ ભટ્ટની તસવીરોનું પ્રથમ મોટું પ્રદર્શન આવતા વર્ષની શરૂઆતમાં બેંગલુરુમાં કળા અને ફોટોગ્રાફીના નવા ખુલેલા સંગ્રહાલયમાં યોજાશે.

આ સંગ્રહાલયોમાં જ્યોતિ ભટ્ટની તસવીરોનો એક ભાગ છે.

જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, હરિયાણામાં ભીંતચિત્ર દોરતી મહિલાઓ, 1977. આ પ્રકારના ભીંતચિત્ર સપ્ટેમ્બર અને ઑક્ટોબર વચ્ચે આવતા તહેવારો દરમિયાન કરવામાં આવતા હતા.
જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, ઉત્તર રાજસ્થાનમાં તહેવાર દરમિયાન બળદને શણગારી રહેલાં મહિલા,1969
જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનમાં ઘર બહાર જમીન પર દોરેલા ચિત્રને સાચવી રહેલાં મહિલા,1986
જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, બિહારના મિથિલામાં દેવી દુર્ગાનું ભીંતચિત્ર બનાવી રહેલાં મહિલા, 1977. મિથિલા અથવા તો મધુબની એ બિહારના મધુબની પ્રાંતની મહિલાઓ દ્વારા કરવામાં આવતો કળાનો પ્રકાર છે. જે આજે પણ યથાવત છે
જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, ભીંતચિત્ર દોર્યા બાદ તેની પાસે ઊભા રહેલાં મહિલા,1969
જ્યોતિ ભટ્ટ

ઇમેજ સ્રોત, JYOTI BHATT

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં એક પારંપરિક ભીંતચિત્ર પાસે પોતાના બાળક સાથે બેસેલાં મહિલા,1987
રેડ લાઇન
રેડ લાઇન