પુલવામા હુમલા મુદ્દે સત્યપાલ મલિકના દાવા બાદ સોશિયલ મીડિયા પર કેમ થઈ રહ્યો છે હંગામો?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે જાણીતા પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં 2019ના પુલવામા હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા અનેક સનસનાટીભર્યા દાવા કર્યા છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે 2019માં કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલો હુમલો સિસ્ટમની ‘બિનકાર્યક્ષમતા અને બેદરકારી’નું પરિણામ હતું.
તેમણે એ ઘટના માટે ખાસ કરીને સીઆરપીએફ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબદાર ઠેરવ્યા. તે સમયે રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા.
મલિકે કહ્યું કે, સીઆરપીએફે સરકાર પાસે પોતાના જવાનોને લઈ જવા માટે વિમાનની ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયે વિમાન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
તેમણે સીઆરપીએફનો એ કાફલો પસાર થવાના સમયે માર્ગની સુરક્ષાની યોગ્ય રીતે તપાસ ન કરાવવાનો આરોપ પણ સરકાર પર લગાવ્યો છે.
મલિકે ભ્રષ્ટાચાર પ્રત્યેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત ‘ઝીરો ટૉલરન્સ’ નીતિ પર પણ ગંભીર સવાલો ઉઠાવતા દાવો કર્યો છે કે વડા પ્રધાનને ભ્રષ્ટાચારથી બહુ નફરત નથી.
ન્યૂઝ પોર્ટલ ‘ધ વાયર’ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કલમ 370 નાબૂદ કરવા અને ભાજપ નેતા રામ માધવ સાથે જોડાયેલા વિવાદો પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો.

'વડા પ્રધાન મોદીએ કહ્યું- ચૂપ રહો'

ઇમેજ સ્રોત, @SatyapalMalik6/twitter
સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ આ હુમલા બાદ જ્યારે જિમ કૉર્બેટ પાર્કથી તેમને ફોન કર્યો હતો, ત્યારે તેમની સામે આ મુદ્દા ઉઠાવ્યા હતા. તેમના મુજબ, આ અંગે વડા પ્રધાન મોદીએ તેમને ચૂપ રહેવા અને કોઈને કંઈ ન કહેવા કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મલિકે કહ્યું કે, એ જ વાત એનએસએ અજીત ડોભાલે પણ તેમને કહી હતી.
આ ઈન્ટરવ્યૂમાં મલિકે જણાવ્યું કે ત્યારે જ તેમને સમજાઈ ગયું કે, સરકારનો ઈરાદો આ હુમલા માટે પાકિસ્તાન પર આરોપ લગાવીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાનો છે.
મલિકે આ હુમલા માટે ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાને પણ જવાબદાર ગણાવી છે. તેઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાનથી 300 કિલોગ્રામ આરડીએક્સ લઈ જતી ટ્રક 10 થી 15 દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ફરતી હતી, પરંતુ ગુપ્તચરતંત્રને તેની વિશે કોઈ બાતમી પણ ન મળી.
સત્યપાલ મલિકે ફરી એકવાર બીજેપી નેતા રામ માધવ પર જૂના આરોપનું પુનરાવર્તન કર્યું છે.
તેમણે કહ્યું કે રામ માધવ એક દિવસ સવારે સાત વાગ્યે આવ્યા અને કહ્યું કે તેમને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને રિલાયન્સની વીમા યોજનાને મંજૂરી આપવાના બદલામાં 300 કરોડ રૂપિયા મળી શકે છે.
મલિકે દાવો કર્યો છે કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ ખોટું કામ નહીં કરે.
તેઓએ વડા પ્રધાન મોદી જમ્મુ અને કાશ્મીર વિશે 'અજાણ' હોવાની વાત કરતા કહ્યું કે તેમની પાસે રાજ્ય વિશે ખોટી માહિતી છે. તેઓએ રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના નિર્ણયને એક ભૂલ ગણાવી છે.
મલિકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર પ્રત્યેની કથિત 'ઝીરો ટૉલરન્સ' નીતિ પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવતા દાવો કર્યો છે કે વડા પ્રધાનને ભ્રષ્ટાચારથી બહુ નફરત નથી.
સત્યપાલ મલિકના આ આરોપો બાદ સોશિયલ મીડિયા પર વિપક્ષની સાથે અન્ય લોકો પણ આ ઇન્ટરવ્યૂની ક્લિપ ટ્વીટ કરી સવાલો ઉઠાવી રહ્યા છે.
ટ્વિટર પર #CorruptPradhanMantri ટ્રૅન્ડમાં છે. તેના જવાબમાં #सत्यानाशी_कांग्रेस પણ ટ્રૅન્ડ કરી રહ્યું છે.

કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @satyapalmalik
કૉંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી કરેલા ટ્વીટમાં વડા પ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે પુલવામા હુમલો અને તેમાં 40 બહાદુરોની શહાદત એ સરકારની ભૂલનું પરિણામ છે.
આ ટ્વીટ અનુસાર, “નરેન્દ્ર મોદીજી, પુલવામા હુમલો અને તેમાં 40 બહાદુરોની શહાદત સરકારની ભૂલના કારણે થઈ છે. જો આપણા જવાનોને ઍરક્રાફ્ટ મળ્યું હોત, તો આતંકી ષડ્યંત્ર નિષ્ફળ ગયું હોત. આ ભૂલ માટે તમારે પગલાં લેવાનાં હતાં, પણ તમે તો આ મામલાને દબાવી દેવાની સાથે તમારી છબિ બચાવવાનું પણ શરૂ કરી દીધું હતું. પુલવામા પર સત્યપાલ મલિકનું નિવેદન સાંભળીને દેશ સ્તબ્ધ થઈ ગયો છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું છે કે, “પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ખુલાસાથી એવું લાગે છે કે મોદીજીને ‘રાષ્ટ્ર-હાનિ’થી એટલો નથી, જેટલો ‘માનહાનિ’થી છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "વડા પ્રધાનજીને ભ્રષ્ટાચારથી કોઈ વધારે નફરત નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસના લોકસભા સંસદસભ્ય મનીષ તિવારીએ ટ્વીટમાં લખ્યું છે કે, “મેં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની કરણ થાપર સાથે થયેલી વાતચીત ખૂબ કાળજીપૂર્વક જોઈ છે. માનનીય પૂર્વ રાજ્યપાલ જે કહી રહ્યા છે, જો તે સાચું હોય તો તે ખૂબ જ હેરાન કરનારું છે. દેશની બહાર તેની ખૂબ જ ખરાબ અસર પડશે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું છે કે “મોદીજી, જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, તો દુનિયામાં ઇમાનદાર કોઈ નથી. સત્યપાલ મલિકે પણ કહ્યું કે મોદીજીને ભ્રષ્ટાચાર સાથે કોઈ જ પરેશાની નથી. જે માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, તેમના માટે ભ્રષ્ટાચારનો મુદ્દો શું હશે?”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
જાણીતાં પત્રકાર સાગરિકા ઘોષે ટ્વિટર પર લખ્યું છે કે “જમ્મુ અને કશ્મીરના છેલ્લા રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરમાં સ્વીકાર્યું છે કે ઘણા લોકોએ ખાનગીમાં શું કહ્યું: પુલવામા હુમલો કદાચ આઝાદ ભારતની સૌથી ખરાબ સુરક્ષા ચૂક હતી, જેમાં સીઆરપીએફના 40 બહાદુર જવાનોનાં મોત થયાં હતાં.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
મહુઆ મોઇત્રાએ લખ્યું છે કે “જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે ખૂબ જ સ્પષ્ટ ઇન્ટરવ્યૂમાં પુલવામા પાછળના જૂઠાણાનો પર્દાફાશ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે આરએસએસનો માણસ અદાણી માટે કેવી રીતે લાંચ આપે છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
ઇન્ડિયન યૂથ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું છે કે, “પુલવામા હુમલાની સચ્ચાઈ વિશે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા સત્યપાલ મલિક દ્વારા કરાયેલા મોટા રહસ્યોદ્ઘાટન પર ભારતની કેટલી રાષ્ટ્રવાદી મીડિયા ચેનલ પ્રાઇમટાઇમમાં વિવાદ કરી રહી છે? શું કોઈ છે?”
જાણીતા પત્રકાર રવીશકુમારે સત્યપાલ મલિકના વધુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાજપ નેતા રામ માધવ પર લાગેલા આરોપને લઈને એક ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું છે કે, “તમે જાગ્યા છો? એક વાત પૂછવી હતી. રામ માધવે સત્યપાલ મલિકને માનહાનિની નોટિસ મોકલી છે. શા માટે? જ્યારે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધી છે, ત્યારે અમે તેમને જ પત્ર લખી દેતા કે અમે તપાસ માટે તૈયાર છીએ. તમે પૂછી નથી શકતા, તો અમે પૂછવા આવીએ છીએ.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે આ અંગે ટ્વીટ કર્યું છે કે, “ઘાતક! જરૂર જુઓ!: મોદીએ ચૂંટેલા રાજ્યપાલ સત્યપાલ મલિકના મોદી સાથેના પોતાના અનુભવ પર એક ઇન્ટરવ્યૂ.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
સ્વાતિ ચતુર્વેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું છે કે, “કશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનો દાવો, જો થોડો પણ સત્ય હોય તો તમે અમારા ઇતિહાસની સૌથી ‘દેશદ્રોહી’ સરકાર ચલાવી રહ્યા છો. મને આ ટ્વીટ કરતા ઘણું દુઃખ થઈ રહ્યું છે.”
સ્વીડનની એક યુનિવર્સિટીના પ્રોફેસર અશોક સ્વૈને આ ઇન્ટરવ્યૂનો એક અંશ ટ્વીટ કર્યો છે.
તેઓએ લખ્યું છે કે, “ડિસેમ્બર 2018માં મેં ભવિષ્યવાણી કરી હતી કે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મોદી ભારતને પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિમાં લઈ જશે. ચૂંટણી પહેલાં આવી રીતે થયું પુલવામા.”
તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ અમલદાર જવાહર સરકારે તેમના ટ્વીટમાં લખ્યું છે કે, “મોદીના જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે પુલવામા દુર્ઘટના ટાળી શકાઈ હોત અને આ ભૂલને કારણે થયું છે. ઘટના મોદી માટે 2019ની ચૂંટણી જીતવામાં ઘણી મદદગાર સાબિત થઈ છે. હવે આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ.”
મહારાષ્ટ્ર કૉંગ્રેસ સેવાદળે ટ્વીટ કર્યું છે કે, “સત્યપાલ મલિકે અહીં મોદી સરકારની ભૂલનો પર્દાફાશ કર્યો છે. આરડીએક્સના આવી જવાની માહિતી મળી હતી, તેમ છતાં મોદી સરકારે જવાનોને સડક માર્ગે મોકલ્યા. તેઓએ આ આતંકી હુમલાનો ફાયદો ઉઠાવ્યો અને તેમાં મીડિયાએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10

ભાજપ પર ‘જૂઠું બોલવાનો’ આરોપ

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP
ભાજપના આઈટીસેલના પ્રમુખ અમિત માલવીયએ સત્યપાલ મલિક પર નિશાન સાધતા અનેક ટ્વીટ કર્યા છે.
તેમણે પહેલા ટ્વીટમાં આ ઇન્ટરવ્યૂના એ અંશ જારી કર્યો હતો, જેમાં સત્યપાલ મલિક કહી રહ્યા છે કે અમિત શાહ વિશેનો તેમનો અગાઉનો એક દાવો ખોટો છે. તેઓ કહી રહ્યા છે કે શાહે વડા પ્રધાન મોદી વિશે આવી વાતો નથી કહી.
આ અંગે મલિકની નિંદા કરતા માલવીયએ લખ્યું છે કે, “જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સ્વીકારી રહ્યા છે કે વડા પ્રધાન મોદીજી વિશે ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી વિશે તેઓ જૂઠું બોલ્યા અને પાયાવિહોણી કહાણીઓ બનાવી હતી, પરંતુ આ તેમની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11
તેઓએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, “સાચું બોલવાની સૌથી સારી વાત એ છે કે તમારે એ યાદ રાખવું પડતું નથી કે તમે છેલ્લે શું કહ્યું હતું..”
“અને કૉંગ્રેસ તેના નવા પ્રિય, સત્યપાલ મલિક વિશે ઉત્સાહિત થાય તે પહેલાં, તે રાહુલ ગાંધી વિશે શું કહે છે તે સાંભળો. પછી બેસો.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12
ઋષિ બાગરી નામના યુઝરે લખ્યું છે કે, "સત્યપાલ મલિકનો આ ઈન્ટરવ્યૂ ત્યારે ખરાબ રીતે બૅકફાયર થયો, જ્યારે તેઓએ સ્વીકાર્યું કે વડાપ્રધાન વિશે તેઓએ કહાણીઓ બનાવી છે."
અન્ય એક ટ્વીટમાં તેઓએ લખ્યું છે કે, "કોર્ટના પત્રકારોમાં આ વીડિયો વ્યાપકપણે ફેલાયો હતો. શું તેઓ હવે માફી માગશે, જ્યારે તેઓએ કહ્યું કે તેઓ આ નિવેદન પાછું લે છે???
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 13
પત્રકાર શિવ અરુર લખે છે કે, "જે મૂર્ખ લોકો યશવંત સિન્હાની આસપાસ ભેગા થયા હતા, તેઓ હવે સત્યપાલ મલિકની આસપાસ ભેગા થઈ રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 14

સત્યપાલ મલિકે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ના આ ઈન્ટરવ્યૂમાં કરણ થાપરને કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી 2019માં કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલો હુમલો સિસ્ટમની 'અકાર્યક્ષમતા' અને 'બેદરકારી'નું પરિણામ હતું.
તેઓએ તેના માટે સીઆરપીએફ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ખાસ કરીને જવાબદાર ગણાવ્યા. તે સમયે રાજનાથ સિંહ ગૃહપ્રધાન હતા.
મલિકે જણાવ્યું હતું કે CRPFએ સરકારને તેમના કર્મચારીઓને લઈ જવા માટે વિમાન ઉપલબ્ધ કરવાની માગ કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે CRPFનો કાફલો જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં યોગ્ય સુરક્ષા તપાસ ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.