ગુજરાત : આ તારીખથી વધશે ઠંડી, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
ગુજરાતમાં હાલ શિયાળાની શરૂઆત છતાં કડકડતી ઠંડી અનેક જિલ્લાઓમાં પડી રહી નથી. જેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો વધારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વર્તાય છે.
પરંતુ હવે એ સમજીએ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે?
અહેવાલ- દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન









