નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું જીવન તસવીરોમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદમાં નિધન થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે શુક્રવારે વહેલી સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધાં.

તેમની વય 100 વર્ષ કરતાં વધુ હતી.