નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું જીવન તસવીરોમાં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અમદાવાદમાં નિધન થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે શુક્રવારે વહેલી સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધાં.

તેમની વય 100 વર્ષ કરતાં વધુ હતી.

હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન પુત્રને આશીર્વાદ આપી રહેલા હીરાબા
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, માતા સાથે વડા પ્રધાન મોદીની મમતાસભર ક્ષણો
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, માતા હીરાબા સાથે વડા પ્રધાન મોદી
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, માતાના હાથે તિલક
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા બાદ માતા હીરાબાના આશીર્વાદ લેતા નરેન્દ્ર મોદી
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, હીરાબા પાસેથી મળેલી શ્રીરામ ચરિત માનસની ભેટ સાથે નરેન્દ્ર મોદી
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને હીરાબા
હીરાબા

ઇમેજ સ્રોત, https://www.narendramodi.in/

હીરાબહેન મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેન મોદીએ અમદાવાદની રાયસણ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું, એ વખતની તસવીર
હીરાબહેન મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું, ત્યારે હીરાબહેન મોદીએ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું
હીરાબહેન મોદી અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હીરાબહેન મોદી 100 વર્ષનાં થયાં, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા આવ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 69મા જન્મદિવસે માતા હીરાબહેનની મુલાકાત લીધી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગાંધીનગરના પ્રવાસ દરમિયાન માતા હીરાબહેનને મળ્યા હતા
હીરાબહેન મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબહેને રામમંદિરના ‘ભૂમિપૂજન’નું સીધુ પ્રસારણ જોયું
નરેન્દ્ર મોદી અને હીરાબહેન મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમની બે દિવસીય ગુજરાતયાત્રા દરમિયાન માતા હીરાબહેન મોદી સાથે વાતચીત કરી હતી