સાંજે 4થી 7 વચ્ચે ભૂખ કેમ લાગે છે? ત્યારે શું ખાવું જોઈએ?
સાંજે 4થી 7 વચ્ચે ભૂખ કેમ લાગે છે? ત્યારે શું ખાવું જોઈએ?
સામાન્ય રીતે બપોર ઢળી જાય ત્યારબાદ 4 થી 7 વાગ્યા સુધીમાં જે લોકો ઘરે હોય કે ઑફિસમાં કામ કરતા હોય તે તમામ લોકોને ખૂબ ભૂખ લાગે છે.
આ સમયે એવો હોય છે કે કાં તો લંચને થોડા કલાકો થયા હોય છે અને રાત્રિભોજન માટે કેટલોક સમય બાકી હોય છે. લોકો આ સમયે જે મળે તેને પેટમાં ધકેલી દેતા હોય છે. પરંતુ આ ટેવ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકો વેફર, ખાખરા, ચવાણું, સમોસાં, વડાંપાઉ, ભાજી, ભેળ, ચા, કૉફી વગેરે જેવી વસ્તુઓ લઈ લે છે અને કેટલાક લોકો તો સિગારેટ પીને કામ ચલાવી લે છે.
પરંતુ આ સમયે ખોરાક લેતી વખતે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કાર્બોહાઇડ્રેટ્સનું ધ્યાન રાખવું જોઈએ એવું વિશેષજ્ઞો કહે છે.
હકીકતમાં આ સમયગાળામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? માહિતી માટે જુઓ વીડિયો...
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો -

ઇમેજ સ્રોત, Getty Images



