ગુજરાતમાં હવે પોતાના ઘરે જ પવનચક્કી લગાવીને કમાણી કેવી રીતે કરી શકાશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે પોતાના ઘરે જ પવનચક્કી લગાવીને કમાણી કેવી રીતે કરી શકાશે?
ગુજરાતમાં હવે પોતાના ઘરે જ પવનચક્કી લગાવીને કમાણી કેવી રીતે કરી શકાશે?

ગુજરાતમાં સોલર પેનલની જેમ અગાશી પર પવન ચક્કી લગાવી શકાશે. એટલું જ નહીં, તેમાંથી પેદા થતી વીજળીને વેચી શકાશે.

લોકો પોતાના મકાન પર 50 મેગાવોટ કરતા નાની ક્ષમતાની વિન્ડમિલ લગાવી શકાશે. નવી નીતિ પ્રમાણે ફેક્ટરી, ઑફિસ અને ઘર પર નાની પવનચક્કી લવાવી શકાશે. તેનો તમે પોતાના માટે ઉપયોગ કરી શકશો, તથા વેચી પણ શકશો.

સોસાયટીમાં રહેતા લોકો જૂથ બનાવીને નાની પવનચક્કી લગાવી શકશે. વધારાની વીજળીને ગ્રીડમાં વેચી શકાશે.

બીબીસી ગુજરાતી મહિલા પવનચક્કી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સોલર પેનલની જેમ વિન્ડમિલથી પણ લોકો ઘરે વીજળી પેદા કરી શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન