ગુજરાતમાં ઠંડીનો સમયગાળો લંબાશે, શું છે હવામાન વિભાગની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ઠંડીનો સમયગાળો લંબાશે? શું કરવામાં આવી છે આગાહી?
ગુજરાતમાં ઠંડીનો સમયગાળો લંબાશે, શું છે હવામાન વિભાગની આગાહી?

બંગાળની ખાડીમાં હાલમાં એક સિસ્ટમ રચાઈ છે જે વધુ મજબૂત બની છે અને વાવાઝોડાથી એક લેવલ નીચે છે.

તેની અસર મહારાષ્ટ્ર સુધી વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં તેની કેવી અસર પડશે, ગુજરાતમાં હજુ કેટલા દિવસ સુધી કડકડતી ઠંડી પડશે અને ગુજરાતના વાતાવરણમાં ક્યારે ફેરફાર થવાનો છે તેની વાત કરીએ.

હાલમાં શ્રીલંકા, કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર સુધી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ રચાઈ છે.

ઠંડીના દિવસ હજુ કેટલા સમય સુધી ચાલશે અને ક્યારે ફરીથી તાપમાનમાં વધારો થઈ શકે છે તે આ વીડિયોમાં જાણો.

બીબીસી ગુજરાતી હવામાન વેધર ઠંડી ગુજરાત તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન