Unit 1: How do I 2
Select a unit
- 1How do I 2
- 2Unit 2
- 3Unit 3
- 4Unit 4
- 5Unit 5
- 6Unit 6
- 7Unit 7
- 8Unit 8
- 9Unit 9
- 10Unit 10
- 11Unit 11
- 12Unit 12
- 13Unit 13
- 14Unit 14
- 15Unit 15
- 16Unit 16
- 17Unit 17
- 18Unit 18
- 19Unit 19
- 20Unit 20
- 21Unit 21
- 22Unit 22
- 23Unit 23
- 24Unit 24
- 25Unit 25
- 26Unit 26
- 27Unit 27
- 28Unit 28
- 29Unit 29
- 30Unit 30
- 31Unit 31
- 32Unit 32
- 33Unit 33
- 34Unit 34
- 35Unit 35
- 36Unit 36
- 37Unit 37
- 38Unit 38
- 39Unit 39
- 40Unit 40
Session 24
Listen to find out how to offer to help someone in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કઈ રીતે કોઈને જણાવશો કે મદદ કરવા માંગો છો.
ክፍለ-ስራሓት ናይዚ ምዕራፍ
ድምር ነጥቢ ናይዚ ክፍለ-ስራሓት 24
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I offer to help someone?
Listen to four people offering to help someone who is carrying something. What is the person carrying?
વ્યક્તિ કંઈક ઊંંચકીને જઈ રહ્યો છે અને ચાર લોકો તેને સહાય કરવા માટેની ઈચ્છા દર્શાવે છે. વ્યક્તિ કઈ વસ્તું ઊંંચકીને લઈ જઈ રહ્યો છે?
bags
books
an umbrella
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!
Sam
Ooph! Wow, my bags are heavy! Hi, everyone.
પ્રેઝન્ટર
સેમ, શું તમને કોઈએ મદદ કરવાનો પ્રયાસ નથી કર્યો?
Sam
No, but that would have been very nice!
પ્રેઝન્ટર
Well, આજનો અમારો વિષય પણ આ જ છે – બીજા લોકોની મદદ કરવી. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં ચાર લોકોને સાંભળો, જે બીજાને મદદ કરવાની તૈયારી કરવાની દર્શાવી રહ્યાં છે. તમારા મદદ માટે શબ્દો છે ‘carry’ એટલે ઊંચકવું, ‘help’ એટલે મદદ અને ‘take’ એટલે લઇ જવું. સાંભળો અને નક્કી કરો કે વ્યક્તિ શું ઊંચકી રહ્યાં છે?
Inserts
Let me help you with those books!
Here, I'll take those.
Can I carry your books for you?
Would you like me to carry your books for you?
પ્રેઝન્ટર
મિત્રો, શું તમે સાંભળ્યું? બધા વ્યક્તિને ‘books’ એટલે કે પુસ્તકો ઊંચકીને મદદ કરવાની તૈયારી દર્શાવી રહ્યાં છે. હવે આપણે ચારેય વ્યક્તિઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દસમૂહોને જોઈએ. ફરીથી પ્રથમ વ્યક્તિને સાંભળો. તે અંગ્રેજી શબ્દ ‘help’ પહેલાં ક્યા શબ્દનો ઉપયોગ કરે છે?
Insert
Let me help you with those books!
પ્રેઝન્ટર
તે કહે છે 'let me' જેનો અર્થ થાય છે મને તક આપો. તમે ‘let me’ પછી કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો.
Sam
Absolutely! So, I could say 'Let me take those books!' or 'Let me carry those books!' with a very similar meaning. But it's also just very easy to say 'Let me help you!'
પ્રેઝન્ટર
હવે બીજા વ્યક્તિને સાંભળો. તે અંગ્રેજી શબ્દ 'take' પહેલાં શું કહે છે?
Insert
Here, I'll take those.
પ્રેઝન્ટર
મિત્રો, શું તમે સાંભળ્યું? તે 'I will' નાં ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કરે છે.
Sam
Yes, we use ‘I’ll’ when we decide something just before we say it. And, like 'let me' you can use any verb after it. Let's try them together. Please repeat after me:
Let me help you with those books!
I'll help you with those books!
Let me take those.
I'll take those.
પ્રેઝન્ટર
હવે તમે બે વ્યક્તિને સાંભળો. બન્ને સરખો અર્થ ધરાવતો પ્રશ્ન પૂછે છે પણ વાક્યપ્રકાર ભિન્ન છે. સાંભળો અને બન્ને પ્રશ્ન વચ્ચે જે ફેર છે તે જાણ્વાનો પ્રયાસ કરો.
Insert
Can I carry your books for you?
Would you like me to carry your books for you?
પ્રેઝન્ટર
Ok, તો બન્ને પોતાનો પ્રશ્નનો અંત 'carry your books for you?' થી કરે છે. બન્ને પોતાનાં પ્રશ્નની શરૂઆત અલગ રીતે કરે છે.
Sam
Yes, one started with 'Can I…', or you could also say 'Could I…'. The pronunciation of 'can' isn't difficult, but notice that we say it very quickly so it sounds more like 'k∂n'. Let's practise – please repeat after me:
Can I…
Can I carry your books for you?
Could I carry your books for you?
પ્રેઝન્ટર
Great! અને પછીનો જે પ્રશ્ન છે તે વધુ ઔપચારિક છે. બરાબરને સેમ?
Sam
Yes, it started with 'Would you like me to…'. And when we say it quickly and naturally, 'would you' sounds more like 'wudj∂'. Quick practice of pronunciation together:
Would you…
Would you like me to…
Would you like me to carry your books for you?
પ્રેઝન્ટર
Well done! મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમે એક વયસ્ક મહિલાને ખૂબ વજનદાર થેલો ઊંચકીને દાદર ચઢતાં જુઓ છો. હવે વ્યસ્ક મહિલાને જણાવો કે તમે મદદ કરવા માંગો છો. મહિલા વ્યસ્ક છે અને એટલા માટે ઔપચારિક રીત પૂછો. જવાબ આપતી વખતે ક્રિયાપદ 'take' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
Would you like me to take your bags for you?
પ્રેઝન્ટર
Great! તમે એવા વ્યક્તિને મદદ કરવા માંગો છો, જે રસ્તો ભૂલી ગયો છે. તો તમે એને કઈ રીતે જણાવશો? ક્રિયાપદ 'help' નો ઉપયોગ કરીને જવાબ જણાવો. યાદ રહે કે અહીં તમારે અલગ વાક્યપ્રકારનો ઉપયોગ કરવાનું છે. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sam
Can I help you?
પ્રેઝન્ટર
Great! અને છેલ્લે. તમે કોઈકને બારણું ખોલવા માટે સંઘર્ષ કરતા જુઓ છો. આ સમયે કોઈ પ્રશ્ન પૂછશો નહીં, પણ દરવાજો ખોલવાની તૈયાર છું એવું જણાવો. તમારા મદદ માટે શબ્દો છે ‘open the door’.
Sam
I'll open the door for you.
પ્રેઝન્ટર
Well done! You could also have said 'Let me open the door for you!'
Sam
Aw, that would be lovely, thank you!
પ્રેઝન્ટર
Very funny Sam. Join us next week for another episode of 'How do I…' Bye!
Sam
Bye, everyone!
Learn more
1. 'હું તમારી મદદ કરું'? એવું સામેની વ્યક્તિને કઈ રીતે જણાવું?
તમે કાં તો 'Let me...' અથવા 'I'll' નો ઉપયોગ કરીને પૂછી શકો છો. 'Let me...' અથવા 'I'll' પછી કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરો પણ તે આધાર ક્રિયાપદ હોવો જોઈએ.
Let me + verb
- Let help you with those bags!
I'll + verb
- I'll open the door!
2. શું હું તમારી મદદ કરી શકું'? એવું સામેની વ્યક્તિને કઈ રીતે જણાવી શકું?
તમે 'Can I...', 'Could I....', અથવા 'Would you like me to.....' નો ઉપયોગ કરીને પૂછી શકો છો. Can I...', 'Could I....', અથવા 'Would you like me to.....' પછી કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરો પણ તે આધાર ક્રિયાપદ હોવો જોઈએ.
Can / Could I + verb…?
- Can I carry your bags for you?
Would you like me to + verb…?
- Would you like me to open the door for you?
3. વાત કરતી વખતે શું વસ્તુ વિશે ઉલ્લેખ કરવું ફરજીયાત છે?
જ્યારે તમે સામેની વ્યક્તિને મદદ કરવાની તૈયારી દર્શાવો છો તો સામાન્યતઃ વસ્તુ વિશે ખબર હોય છે અને એટલાં માટે તમે 'that' (એકવચન સંજ્ઞા) અથવા 'those' (બહુવચવ સંજ્ઞા) નો ઉપયોગ કરો.
- Can I carry your umbrella for you? > Can I carry that for you?
- Let help you with your bags! > Let me help you with those!
How do I offer to help someone?
3 Questions
Choose the correct option.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ሓገዝ
Activity
Choose the correct option.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ኣመት
'Let me…' પછી આધાર ક્રિયાપદનો ઉપયોગ કરવાનું છે.Question 1 of 3
ሓገዝ
Activity
Choose the correct option.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ኣመት
આ પ્રશ્ન તો છે પણ સૌથી ઔપચારિક પ્રશ્ન નથી.Question 2 of 3
ሓገዝ
Activity
Choose the correct option.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ኣመት
આ પ્રશ્ન છે.Question 3 of 3
Excellent!Great job!ሕማቕ ዕድል!ዘመዝገብኩምዎ ነጥቢ ...:
Come to our Facebook group to meet more learners of English like you!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને તમારા જેવા બીજા અંગ્રેજી શીખતાં લોકોને મળો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
carry
ઊંચકવુંhelp
મદદtake (an object from someone)
લઈ જવુંopen the door
દરવાજો ખોલોbooks
પુસ્તકોbag
દફતરumbrella
છત્રી