บทเรียน 1: How do I 2
เลือกบทเรียน
- 1How do I 2
- 2Unit 2
- 3Unit 3
- 4Unit 4
- 5Unit 5
- 6Unit 6
- 7Unit 7
- 8Unit 8
- 9Unit 9
- 10Unit 10
- 11Unit 11
- 12Unit 12
- 13Unit 13
- 14Unit 14
- 15Unit 15
- 16Unit 16
- 17Unit 17
- 18Unit 18
- 19Unit 19
- 20Unit 20
- 21Unit 21
- 22Unit 22
- 23Unit 23
- 24Unit 24
- 25Unit 25
- 26Unit 26
- 27Unit 27
- 28Unit 28
- 29Unit 29
- 30Unit 30
- 31Unit 31
- 32Unit 32
- 33Unit 33
- 34Unit 34
- 35Unit 35
- 36Unit 36
- 37Unit 37
- 38Unit 38
- 39Unit 39
- 40Unit 40
บทเรียนย่อย 19
Listen to find out how to talk about your interests in English.
સાંભળો અને જાણો કે અભિરુચિ અથવા શોખ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.
บทเรียนย่อยในบทเรียนนี้
คะแนนจากบทเรียนย่อย 19
0 / 5
- 0 / 5แบบฝึกหัด 1
แบบฝึกหัด 1
How do I talk about my interests?
તમને કઈ વસ્તુમાં રુચિ છે?'
આ વાક્યને તમારા પોતાના જવાબ સાથે પૂર્ણ કરો:
I'm interested in ________.
અંગ્રેજીમાં પોતાની અભિરુચિ વિશે જણાવવાની વિવિધ રીતો જાણવા માટે સાંભળો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!
Sam
Hello, everybody!
પ્રેઝન્ટર
આજે ચર્ચા કરીશું કે ‘interests’ એટલે કે અભિરુચિ અથવા શોખ વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ લોકોને સાંભળો જે પોતાનાં અભિરુચિ અથવા શોખ વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. તમારી મદદ માટે શબ્દ છે 'comics' એટલે કે ચિત્રવાર્તા. સાંભળો અને નક્કી કરો કે શું ત્રણેય વ્યક્તિઓને કોઈ સરખો અભિરુચિ અથવા શોખ છે કે નહીં.
I'm interested in all types of art, but Ilike photography the most.
I'm very keen on sports! I really like anything with a ball.
I’m really into comics. Superhero comics are my favourite.
પ્રેઝન્ટર
તો સેમ, શું ત્રણેય વ્યક્તિઓમાં કોઈ વાત સામાન્ય છે?
Sam
No, they all had completely different interests!
પ્રેઝન્ટર
હા, પ્રથમ વ્યક્તિને દરેક પ્રકરાની કલા પસંદ છે, ખાસ કરીને ફોટોગ્રાફી. બીજી વ્યક્તિને દડો સાથેની કોઈ પણ રમત પસંદ છે અને ત્રીજી વ્યક્તિને ચિત્રવાર્તા ખાસ કરીને સપુરહિરો વાળી ચિત્રવાર્તા પસંદ છે.
Sam
But how do we know that these are the things they like?
પ્રેઝન્ટર
પોતાનાં અભિરુચિ અથવા શોખ વિશે જણાવવા માટે ત્રણેય વ્યક્તિઓ અલગ-અલગ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. મિત્રો, અભિરુચિ અથવા શોખને વ્યક્ત કરવાના સૌથી સ્પષ્ટ માર્ગથી પ્રારંભ કરીએ. હવે ફરીથી બે લોકોને સાંભળો અને જાણો કે તેઓ ક્યા શબ્દોનો ઉપયોગ કરે છે.
I like photography.
I really like anything with a ball.
Sam
Easy, right? They both used the verb 'like'! And you can change 'like', so you can say 'I really like' something to make it stronger, for example. Now let's listen to speaker one again. What does he say before 'all types of art'?
I'm interested in all types of art.
પ્રેઝન્ટર
તે કહે છે 'I'm interested in' એટલે કે ‘મને રસ છે’. તે 'I'm interested in', કહ્યા બાદ એ વસ્તુ, જેમાં રસ છે તે જણાવે છે. આ કિસ્સામાં એ વસ્તુ છે 'art'.
Sam
Yes, 'interested' is an adjective, so we need to use the verb 'be' before it, and we use 'in' after it – always. Let's practise – repeat after me:
I'm interested in art.
You're interested in sports.
He's interested in comics.
પ્રેઝન્ટર
Thank you, Sam. બીજી વ્યક્તિએ ‘sports’ પહેલાં ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કર્યો? જાણવા માટે સાંભળો.
I'm very keen on sports!
પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોધ્યું? તે કહે છે 'keen on'. આ શબ્દ અને 'interested in' નો અર્થ સરખો થાય છે. 'Keen on' માં બન્ને શબ્દોની જરૂર પડે છે. તે વિશેષણ છે અને એટલા માટે ‘keen on’ સાથે ક્રિયાપદ 'be' નો ઉપયોગ કરવું ફરજીયાત છે.
Sam
Quick practice! Repeat after me:
I'm keen on art.
You're keen on sports.
He's keen on comics.
Shall we listen to the final speaker?
પ્રેઝન્ટર
હા! તે 'comics' પહેલાં શું કહે છે?
I'm really into comics.
પ્રેઝન્ટર
તે 'to be into' શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. આ શબ્દસમૂહ બને છે ક્રિયાપદ 'be', શબ્દ 'into' અને સંજ્ઞાથી. વ્યક્તિની જેમ તમે પણ વાત ઉપર ભાર મૂકવા માટે 'into' પહેલાં 'really' અથવા 'very' નો ઉપયોગ કરી શકો છો. But this expression is generally quite informal, isn't it, Sam?
Sam
Yes, it's used more when speaking. Let's practise the pronunciation. Repeat after me:
I'm into art.
You're really into sports.
He's very into comics.
પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે પોતાની કોઈ અભિરુચિ અથવા શોખ જણાવો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ 'interested' નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.
Sam
I'm interested in languages.
પ્રેઝન્ટર
Great! હવે એજ વસ્તુ કહો પણ શબ્દ 'keen' નો ઉપયોગ કરીને. આ વખતે તમે 'in' નો ઉપયોગ કરશો કે પછી 'on' નો? પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.
Sam
I'm keen on languages.
પ્રેઝન્ટર
Well done! હવે 'into' નો ઉપયોગ કરીને એજ માહિતી જણાવો.
Sam
I'm into languages.
પ્રેઝન્ટર
Great! And if 'you're into learning English with us', join us next week for another episode of 'How do I…' Bye!
Sam
Yes, please. I'm very keen on that! Bye, everyone!
Learn more
1. ક્રિયાપદનો ઉપયોગ કરીને હું મારા અભિરુચિ અથવા શોખ વિશે કઈ રીતે જણાવી શકું?
તમે ક્રિયાપદ 'like' નો ઉપયોગ કરીને પોતાનો અભિરુચિ અથવા શોખ વિશે જણાવી શકો છો. તમે 'like' નો સંજ્ઞા અથવા ધાતુસાધિત સંજ્ઞા કે નામ પહેલાં ઉપયોગ કરો.
subject + like + noun/ gerund (અભિરુચિ અથવા શોખ)
- I like photography.
- She likes swimming.
તમે 'really' નો ઉપયોગ કરે 'like' ને વધુ મજબૂત બનાવી શકો છો. 'Really' ને 'like' પહેલાં ઉપયોગ કરો, પણ 'very' નો ઉપયોગ ન કરો.
- I really like photography.
- She really likes swimming.
2. વિશેષણનો ઉપયોગ કરીને હું મારા અભિરુચિ અથવા શોખ વિશે કઈ રીતે જણાવી શકું?
સામાન્યતઃ બે વિશેષણ + શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરીને અભિરુચિ અથવા શોખ વિશે જણાવી શકાય છે.
subject + be + interested in + noun/ gerund (the interest)
- I'm interested in art.
- She's interested in swimming.
subject + be + keen on + noun/ gerund (the interest)
- I'm keen on art.
- She's keen on swimming.
તમે 'very' અથવા 'really' નો વિશેષણ પહેલાં ઉપયોગ કરીને વધુ મજબૂત કરી શકો છો.
- I'm very interested in art.
- I'm really keen on art.
3. અભિરુચિ અથવા શોખને વ્યક્ત કરવાની બધી રીતોની ઔપચારિકતામાં કોઈ તફાવત છે?
બધા શબ્દસમૂહ તટસ્થ છે અને કોઈ પણ સંદર્ભમાં ઉપયોગ કરી શકો છો. જો તમે વધુ સહજ બનવા માંગતા હોવ તો શબ્દસમૂહ 'be into' નો ઉપયોગ કરીને પોતાની અભિરુચિ અથવા શોખ વિશે જણાવી શકો છો.
subject + be into + noun/ gerund (અભિરુચિ અથવા શોખ)
- I'm into art.
- She's into swimming.
તમે 'very' અથવા 'really' નો 'into' પહેલાં ઉપયોગ કરીને વધુ મજબૂત બનાવી શકો છો.
- I'm very into art.
- She's really into swimming.
How do I talk about my interests?
5 Questions
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
คำใบ้
'Very' અને 'really' નો સરખો અર્થ થાય છે, પણ શું બન્નેનો ક્રિયાપદ સાથે ઉપયોગ કરી શકાય?Question 1 of 5
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
คำใบ้
ક્યો શબ્દ 'interested' પછી આવશે?Question 2 of 5
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
คำใบ้
ક્યો શબ્દ 'keen' પછી આવશે?Question 3 of 5
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
คำใบ้
બે વિકલ્પ તટસ્થ છે અને એક વાતચીતમાં વપરાય છે.Question 4 of 5
ช่วยเหลือ
แบบฝึกหัด
Choose the correct option.
સાચો વિકલ્પ પસંદ કરો.
คำใบ้
'Very' અને 'really' નો અર્થ સરખો થાય છે.Question 5 of 5
Excellent!เยี่ยม!แย่หน่อย!คุณทำคะแนนได้:
Come to our Facebook group to tell us what you’re interested in!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમારો અભિરુચિ અથવા શોખ શું છે!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
interests
અભિરુચિ અથવા શોખsuperhero comics
સપુરહિરો વાળી ચિત્રવાર્તાall types of art
દરેક પ્રકારની કલાphotography
ફોટોગ્રાફી