સુગરા હુમાયુ મિર્ઝા : હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક

વીડિયો કૅપ્શન, સુગરા હુમાયુ મિર્ઝા : હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક

બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે.

એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.

સુગરા હુમાયુ મિર્ઝા હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક હતાં.

1884માં જન્મેલાં સુગરા હુમાયુ મિર્ઝા મહિલાઓનું જીવન ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનું જીવન બહેત બનાવવા માટે અવાજ ઉઠાવનારા લેખિકા, સંપાકદ અન સમાજસુધારક તેમજ શિક્ષણશાસ્રી હતાં.

તેમણે મહિલાઓ માટે પત્રિકા શરૂ કરી હતી અને 'અન નિસા' તથા 'ઝેબ-ઉન-નિસા'નું સંપાદન કર્યું હતું.

તેમણે પડદામાં કેદ જિંદગીથી ખુદને આઝાદ કર્યાં. ઘરમાંથી બુરખા વગર બહાન નીકળનારાં તેઓ હૈદરાબાદ ડૅક્કડનના પ્રથમ મહિલા મનાય છે.

તેમની સમગ્ર કહાણી માટે જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ વીડિયો અહેવાલ.

બીબીસી ગુજરાતી આવાં 10 મહિલાઓની કહાણીઓ લઈ આવ્યું છે.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો