ઇતિહાસ સર્જનારાં ભારતનાં વીરાંગના ડૉ. મુથુલક્ષ્મી રેડ્ડી

વીડિયો કૅપ્શન, ઇતિહાસ સર્જનારા ભારતનાં વીરાંગના ડૉ. મુથ્થુલક્ષ્મી રેડ્ડી

બીબીસી ગુજરાતી વાંચકો માટે લઈને આવી રહ્યું છે 10 એવી મહિલાઓની કહાણી, જેમણે લોકશાહીનો પાયો મજબૂત કર્યો.

તેમણે મહિલાઓના અધિકારો માટે હાકલ કરી, તેઓ સમાજસુધારક હતાં અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.

કહેવત છે કે ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓ અને વર્ચસ્વ ધરાવનાર લોકોનો જ લખાય છે. ઇતિહાસને લોકપ્રિય અને અસલ એમ બે પ્રકારમાં પણ વિભાજિત કરવામાં આવે છે.

આ શ્રેણીમાં ચેન્નાઈમાં દેવદાસીઓની પ્રથા સામે અવાજ ઉઠાવનારાં ડૉ. મુથ્થુલક્ષમી રેડ્ડીનો આ ખાસ વીડિયો આપને ચોક્કસ પસંદ આવશે.

ડૉ. મુથુલક્ષ્મીને તબીબી અને સમાજસેવા માટે પદ્મભૂષણથી સન્માનિત કરાયાં હતાં. જુઓ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો