રુકૈયા બેગમ : મહિલાઓની સ્થિતિ પરના એક લેખથી જ્યારે હંગામો મચી ગયો
બીબીસી ગુજરાતી વાંચકો માટે લઈને આવી રહ્યું છે 10 એવી મહિલાઓની કહાણી, જેમણે લોકશાહીનો પાયો મજબૂત કર્યો.
તેમણે મહિલાઓના અધિકારો માટે હાકલ કરી, તેઓ સમાજસુધારક હતાં અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.
રુકૈયા બેગમ એક નારીવાદી વિચારક, કથાકાર, નવલકથાકાર અને કવિ હતાં.
રુકૈયા બેગમનો જન્મ 1880માં રંગપૂરમાં થયો હતો. તે હવે બાંગ્લાદેશમાં છે.
લગભગ 120 વર્ષ પહેલાં તેમણે લખેલા લેખમાં એ વખતના સમાજમાં હંગામો મચાવી દીધો હતો.
18 વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયાં હતાં. તેમણે મુસ્લિમ મહિલાઓના શિક્ષણ માટે કામ કર્યું હતું.
આ વીડિયો રિપોર્ટમાં જુઓ, રુકૈયા બેગમ વિશે આપણે કેમ જાણવું જોઈએ?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


