વોટ્સઍપ : કોઈ પણ સર્વર ડાઉન કઈ રીતે થઈ જાય?

સર્વર ડાઉન થવાના કારણો

ભારતમાં આજે લોકોને વૉટ્સઍપ મૅસેજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ માટે વૉટ્સઍૅપનું સર્વર ડાઉન હોવાનું કારણ જણાવાયું હતું. વૉટ્સઍૅપની મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું, "અમને એ વાતની જાણકારી છે કે કેટલાક લોકોને વૉટ્સઍપમાંથી મૅસેજ કરવામાં મુશ્કેલી નડી રહી છે. અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેટલી જલદી ઠીક કરી શકાય એટલું કરી દઈએ."

જોકે, થોડો સમય બાદ આ સમસ્યાનો ઉકેલ મળી ગયો. ત્યારે અહીં સમજો કે આખરે સર્વર ડાઉન થાય કઈ રીતે?

લાઇન
નેટવર્ક આઉટેજ
લાઇન
સર્વરમાં યાંત્રકિ ખામી સર્જાઈ
line
સર્વર ડાઉન થવાની શક્યતાઓ
line
સૉફ્ટવેરને લગતી સમસ્યા
line
કોઈ કર્મચારીથી ભૂલ થાય ત્યારે સર્વર ડાઉન થઈ શકે છે
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન